________________
૧૯૮ ; રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી કરીએ તે જગતમાં તેને પડશે કે પડશે? માટે કાંઈક કરીએ. નહિ તે આપણે સહુસહુના ઉપાશ્રયે બેસી સ્વાધ્યાય-વાંચન કરીએ.
છેવટની ભૂમિકામાં હું જણાવવા માંગું છું કે જે આપણે કાંઈ જ ન કરી શકીએ અને અહિંથી એમ જ વિખરાઈ જઈએ તે પણ પછીથી કદિ કેઈ કેઈના માટે કાંઈ પણ અવર્ણવાદ બેલે કે લખે નહિ, એમ થાય તે ભવિષ્યમાં ગમે ત્યારે પણ આપણને ફરી મળવાને". અવસર રહેશે, અને પરિણામ સારૂં આવશે. નહિ તે આટલે પ્રેમ છે તે પણ ટક મુશ્કેલ બનશે. - ભવિષ્યના ઈતિહાસમાં આજને પ્રસંગ કઈ રીતે લખાશે, તે ખુબ જ વિચારવા લાયક છે. નહિં તે ભાવિયુગમાં આપણા વારસદારે આપણી પ્રતિ કે આદર કરશે? તે ખુબ જ વિચારણીય છે. આવે અવસરે નહિ ચેતીએ તે ભવિષ્યમાં આપણને આ અવસર યાદ આવશે. આજની વિષમ પરિસ્થિતિમાંય આપણે આવા સામાન્ય કાર્યને નીકાલ લાવવા આપણી સમાજના બુઝર્ગ પુરુષે પણ જ્યારે કાંઈ કરી શકતા નથી તે આ બાબત ઇતિહાસના પાને કેવી લખાશે? પહેલાના સમય કરતાં આજ સમય દિવસે દિવસે કે વિષમ આવતે જાય છે તે તે આપણે નજરે જ જોઈ એ છીએ.
આજે બુઝર્ગોની હયાતિ છે તેવા સંગમાં દિવસે દિવસે સમયને વિચિત્રરૂપે આપણે સહુ દેખી રહ્યા હોવા છતાં આ માટે આપણે કઈ જ નહિ કરી શકીએ તે એ વિકટ સમય આવવાને કેજેમાં આપણી સ્થિતિ કફોડી હશે. જે આજે નહિ ચતાય તે એના પરિણામરૂપે લેકમાં ધાર્મિકતાની ભાવના દેખવી દુર્લભ બની ગઈ હશે. આપણે સાધુએ સમયને ઓળખી પિતાની ફરજ = પિતાને માર્ગ નહિ સમજીએ તે ભાવિમાં શું થશે? તે બાબત શ્રીશ્રમણ સંઘ પૂબ વિચારે. - આજે આપણી હામે ઘણું પ્રશ્નો આવી રહ્યા છે, તેમાં આ પ્રશ્ન છે કે-જે મારી દષ્ટિએ ગૌરવને વિષય નથી, તેવા પ્રશ્નની પાછળ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org