________________
૪ BH રાજનગર્ શ્રમણ સંમેલનની કાર્યવાહી !
અપાવનાર અને નરકગામી છે.
"
લક્ષ્મણુસૂરિ-મારૂ' માનવું છે કે-હ સસાગરજીએ ઠીક કહ્યું છે અને ઠીક કર્યુ છે. માટે એમને હુ સસાગરજીને જ સોંપી દઈ એ : તેને ખરાખર એ જ સમજાવી દેશે.
હસાહસ.
ધમ સાગણિ—પરિકર વિનાની મૂર્તિપૂજ્ય નથી,’ એમ ઉપદેશ. - આપીને એમણે કેટલેય સ્થાને પ્રતિમાની પૂજા અટકાવી છે, એ તા મારા અનુભવની પણ વાત છે.
કેશુભાઈ આજસુધી આની ખબર ન હતી કે–આ આવે છે અને અહિં આવે છે!' હવેથી તેના ખ દેખસ્ત થઈ જશે. માટે આપણે તેના સંબંધીની વાતને છેાડી ચાલુ વિષયમાં ધ્યાન આપીએ. પુનઃ મત્રાએ
કેશુભાઈ-રામચ'દ્રસૂરિ–એકારસૂરિની મંત્રણા, ૩૪૨૦થી ૩-૨૧. લક્ષ્મણસૂરિ–પ્રેમસૂરિની મંત્રણા ૩-૨૧ થી ૩-૨૨૫ને ભદ્રં કરવ૰(R.S.)ની મંત્રણા ૩-૨૧ થી ૩-૨૭, રામચદ્રસૂરિ–વિક્રમવિ૦ની મત્રણા. ૩-૨૭ થી ૩-૨૮ સુધી. રામચંદ્રસૂરિએ ન'દનસૂરિજીને ઉદ્દેશીને પ્રેમસૂરિજીની પાંચ મીનીટના હાથથી ઇસારા કર્યાં
લબ્ધિસૂરિ-પ્રેમસૂરિ–રામચંદ્રસૂરિ-વિક્રમવિ॰-ચરણકાંતવિ॰ ની મંત્રણા. ૩–૨૮ થી ૩-૩૦.
ભાસ્કરવિજય કાંઇક ખેલવા ઉભા થતાં તેને બેસાડી દેવામાં આવ્યા! ૩–૨૫ મીનીટે રામચંદ્રસૂરિ કહે–નર્દેનસૂરિજી આવ્યા બાદ મારે ખેલવું છે, તે પછી નદનસુરિજી શું કહે છે........ કારસૂરિ–રામચંદ્રસૂરિની મંત્રણા, ૩-૩૩ થી.... નદનસૂરિજીમ૦ ૩–૪૦ મીનીટે આવ્યા.
૩-૪૧ થી ૩-૪૫ સુધી રામચદ્રસૂરિનું વક્તવ્ય રામચંદ્રસૂરિ–પુણ્યવિજયજી મહારાજે આજે જે વાત આપણી સમક્ષ મૂકી છે કે“ આપણે આપણી રીતિએ મૌનમાં સમય પસાર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org