________________
5 ખારમા દિવસની કાર્યવાહી !5
૧૮૯
મારી આપ સહુને અરજ છે કે-ચેાગ્ય વિચાર પરામશ' કરવા સારૂ અમુક અમુક વ્યક્તિએ બેસીને વિચાર કરે. આપણે ટુંકે રસ્તે જ પતાવી શકીશું.
એક જ દાખલાોઈ એ કે-લયંસંતુવાળ પદ્મની સામાન્ય વ્યાખ્યામાં તે એક પદના ઘણા અર્થ થાય છે. દરેક તીથ કરી સ્વયં પ્રબુદ્ધ જ હાય છે, પણ ખીજી ખાજુથી જોતાં ખાદ્યનિમિત્તથી પ્રતિખોષ પામેલા પણ ઘણા તીથંકરા છે. તેમનાથજીને પશુઓનું નિમિત્ત, પાર્શ્વનાથજીને તેમનાથ અને રાજીમતીના ચિત્રપટ વગેરે અનેક દાખલા છે. માટે શબ્દની વ્યાપક વ્યાખ્યા આપણે લેવી પડશે. પઉમરિય'માં એવા ઘણા દાખલાઓ છે. કેટલાક ચરિત્રો વગેરેમાં જોઈએ છીએ કે-તીથ કરા ખાદ્યનિમિત્તથી પ્રતિમોધ પામે છે.
તેથી આજે વ્યાપક પરિસ્થિતિના વિચાર કરી સ`ઘને હિતાવહ થાય તેવા આપ સહું વિચાર કરો, ખાકી મૌન રહે એ ઠીક નથી. વ્યાપક ઐકયતાવાળા અને સંઘને શાંતિદાયક એવા કાંઈક માગ કાઢા: મૌન સેવી એમને એમ ઉડી જવાય તે દુનીઆની દૃષ્ટિમાં કેવું ગણાય? આપ સહુ વિચારો. આપ સહુને કબ્ય લાગે તે કરવા મારી વિન ંતિ છે. આપ સહુ ભુર્ગો જે ફરમાન કરશેા તે ચાગ્ય જ હશે, તેમ સહુ માનશે; પણ કાંઈ માગ કાઢો.
૫૦ભાનુવિ॰ D.-(રામચંદ્રસૂરિ સામે જોઈ ને) સાહેબ ! સમજવા જેવી મામત છે. માટે કાંઈક માગ કાઢો તા સારૂ (પશુ રામચંદ્રસૂરિ તે હસીને નીચુ' જ જોઈ રહ્યા !)
૧-૩૮ થી મૌન ચાલુ. ૧-૩૮ મીનીટે કારસૂરિ આવ્યા. ૧–૩૮ થી ૧–૪૧ સુધી નંદનસૂરિ—પ્રતાપસૂરિની મંત્રણા, ૧-૩૮ થી ૧-૫૦ સુધી રામચદ્રસૂરિ–૫૦ભાનુવિ૰P. ની મંત્રણા, ૧-૫૧ થી ૧-૫૩ સુધી રામચંદ્રસૂરિ-ઉ૦ચારિત્રવિ૦-એકારસૂરિ વિક્રમવિની મંત્રણા, ૧-૫૩ મીનીટે લક્ષ્મણુસૂરિ આવ્યા. [સામી પાર્ટીમાં ચીઠીએ ચાલી.]
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org