________________
- દશમા દિવસની કાર્યવાહી કર ૧૮૩ લક્ષ્મણરિ-(નંદનસૂરિજીની સામું જોઈને-તેમને ઉદ્દેશીનેકાલની વાતને આપના ઉપર આધાર છે, તે આપ અને રામચંદ્રસૂરિ બંને જણ વિચારણા કરી લે તે કામ આગળ ચાલે. . નંદસૂરિજી-મેં તે કાલે જણાવી દીધું કે-સસાગરજી અને રામચંદ્રસૂરિજી બંન્ને વિચારણા કરે, તે મને કાંઈ જ અડચણ નથી. - લક્ષ્મણરિ-સસાગરજી મહારાજ વગેરે બધાએ આપને સેપ્યું છે ને? . નંદનસૂરિજી-એ તે તેમની મારા પ્રતિની લાગણી છે. ૨૮ થી મૌન સેવાયું.
પુણ્યવિજયજી મહારાજ ૨-૩૦ મીનીટે પધાર્યા હતા, અને તુરતજ જંબુસૂરિ સાથે ૨-૩૦થી ૨-૪૦ સુધી મંત્રણા ચાલી.
રામચંદ્રસૂરિ, એકરસૂરિ, ચારિત્રવિ૦ઉપાટની પરસ્પર મંત્રણ ૨-૩૫થી ૨-૪ સુધી.
- ૨-૪પથી મૌન સેવાયું. એકંદરે આજની કાર્યવાહીમાં મૌન સિવાય ખાસ કાંઈ જ કાર્ય થયું ન હતું. ગઈકાલે જે આશા દેખાતી હતી તેમાં આજે નિરાશા જ નજરે પડતી હતી !
સમય થતાં ૪-૦ મીનીટે સર્વમંગલ થયું હતું.
II
દિવસ ૧૧ મે. વૈ. શુ. ૧૪ શુક્રવાર આજે નવા પક્ષના આશ્રી રામચંદ્રસૂરિ૧૨-૧૦મીનીટે, કાર સૂરિ-લબ્ધિસૂરિજ બ્રસૂરિમનહરસૂરિ ૧૨-૨૨ મીનીટે આવેલ.
શાસન પક્ષના આચાર્યોમાં ડહેલાવાળા આ શ્રી રામસૂરિજી ૧૨-૨૫ મીનીટે, આ શ્રી મહેંદ્રસૂરિજી ૧૨-૩૦ મીનીટે, (આજે ચૌદશ હેવાથી આયંબિલ-એકાશનાદિ કારણે વિલંબ થાય તે વિભાવિક છે એમ ૫૦શ્રી સુશીલવિજયજી બેલ્યા હતા.) આ
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org