________________
ક પાંચમા દિવસની કાર્યવાહી ક ૭પ નંદનસૂરિજી-કેશુભાઈ વચ્ચે આડા કેમ આવે છે? તેઓ જ અથડામણ કરાવે છે. સબળ વાતાવરણ વગર ચર્ચા કેમ આગળ ચાલે? તેઓ જેમ કહે તેમ કરવાનું છે કે-શ્રમણસંમેલને નિર્ણય લાવવાનું છે? રોજ આવી રીતે પડદા કેમ પડાવાય છે?
રામસૂરિજી D કેશુભાઈ સફળ બની શક્યા નથી. જગત સામે ખોટી વાત મૂકાય છે.
પંરાજેન્દ્રવિડ D.-કાર્યને રોકવામાં શું લાભ?
રામસૂરિજી D–રજ પડદા પાડવા હેય તે કામ બંધ કરે. આપણું બહાર બેટું દેખાય છે. લેકે પરિણામની આશા રાખી બેઠા છે. છતાં પરિણામ શું? ચર્ચાઓ તે જ થાય, ગરમાગરમ કદાચ થાય, તેમાં બોલવાને પ્રતિબંધ હોય તે તેને અર્થ શું? પરમદિને સમુદાયની વાત નેંધવામાં કેટલે ટાઈમ ગયે? આપણું સંમેલનમાં બેસનાર દરેક બેલી શકશે. પરસ્પરને વિનય વિવેક (ની વાત તેઓના વડિલે) વિચારી લેશે. “સૂરિએએ જ બેસવું અને બેલિવું એમ કહેવામાં તે તે સિવાયના સમગ્ર પ્રમાણેનું ઉઘાડું અપમાન છે.
કેશુભાઈ(ઉભા થઈ હાથ જોડીને) આપ સાહેબને મારી વિનંતિ છે કે
પુણ્યવિમર-(વચ્ચમાં જ) કેશુભાઈ! તમે બેસી જાવ, પ્રવચન ન કરે, મારી વિજ્ઞપ્તિ છે કે-કંઈ જ ન બોલે તે સારું - કેશુભાઈ–મારે બીજું કાંઈ જ નથી કહેવાનું, પણ અમને આપશ્રીઓ ગમે તે રીતે એકતા કરી આપે. અમારે બીજું કાંઈ જોઈતું નથી. મારા તરફથી કેઈને બેટું લાગ્યું હોય તે ક્ષમા માંગું છું.
બધા શ્રમણ ભગવંતે-કાર્ય કરવું, પાર પાડવું, એકતા સ્થાપવી તે તે અમારી ફરજ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org