________________
અગાઉથી મુશ્કેલીનો જ વિચાર કરશો તો આપમેળે જ મુશ્કેલી | આવી પડશે. હિંમતથી આગળ વધશો તો મુશ્કેલી આપોઆપ ભાગશે.
જ્ઞાન મેળવતાં રહો - પારણાંથી કબર સુધી.
- કુરાને શરીફ
પુષ્કળ પ્રવૃત્તિ અને નરી નિવૃત્તિ, આ બંને એક સરખા હાનિકારક છે.
- અનુશ્રુતિ
ચોક્સાઈ અને પ્રમાણિકતા - એક જ માતાની બે દિકરીઓ છે.
- સિ. સિમન્સ
જે તમે નથી જાણતાં એ તમે નથી જાણતાં એવું કબૂલ કરો એનું નામ પણ જ્ઞાન છે.
- કોન્ફયુશિયસ
આપણી યાદશક્તિ કેટલી સારી છે, તેનો આપણને ત્યારે જ ખ્યાલ આવે છે જ્યારે આપણને કશુંક ભૂલવા પ્રયત્ન કરતા હોઈએ.
- ઈનાન્સુ
( માતાના ખોળામાં અને ગુરૂની છાયામાં જે જ્ઞાન અને આનંદ મળે છે તે વેદોમાં ગોથા મારવા છતાંય મળતું નથી.
- પરાશર
(૧૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org