________________
પ્રામાણિકતા સર્વોત્તમ નીતિ છે.
પ્રગતિ એ જ જીવન છે.
ઈચ્છાનો ત્યાગ જ ઉત્તમ તપ છે.
ભોજન, શાંતિ અને વિનોદ જ સંસારનો સર્વશ્રેષ્ઠ ડૉક્ટર છે.
- સ્વિફ્ટ
પડે ત્યારે સઘળું પડે છે.
- શ્રીમદ્ ભાગવત
અન્યાય સહન કરનાર કરતાં અન્યાય કરનાર વધુ દુઃખી બને છે.
- પ્લેટો
- ફ્રેંકલીન
મહાત્મા ગાંધી
- ધૂમકેતુ
પ્રસન્નતાથી વધુ કયો પોશાક પહેરીને તમે સમાજમાં ફરશો?
- થેકરે
Jain Education International
બેઈમાનદાર - ઈમાનદારને હાનિ પહોંચાડી શકતો નથી. બેઈમાનદાર કદાચ ઈમાનદારને દગો કરવાનો પ્રયત્ન કરશે તો એ દગો બેઈમાનદારને જ નુકશાન પહોંચાડશે.
-
૧૦૫
For Personal & Private Use Only
જેમ્સ એલન
www.jainelibrary.org