________________
જ જેના જીવનમાં સદાકાળ સમાધિ હોય તેને
મૃત્યુ સમયે પણ “સમાધિ મળે જ. • જેને મૃત્યુ સમયે સમાધિ મળે તેને પરલોકમાં
અવશ્ય સદ્ગતિ મળે જ. આ સદ્ગતિની પરંપરા વડે અવશ્ય, શિવગતી’ (મુક્તિો મળે જ.
ચાલો આપણે સૌ પણ ઉમંગના વિચારોરૂપી ઉદધિમાંથી ઉછળતા, વચનો રૂપી તરંગોને ઝીલવાનો અને માણવાનો
પ્રયત્ન કરીએ.
કીર્તિભૂષણ વિ., મનોભૂષણ વિ., કલ્પભૂષણ વિ. ના
ધર્મલાભ - શુભાશિષ સંવત ૨૦૬૧, વૈશાખ સુદ ૩ (અક્ષય તૃતિયા)
તપોવન, જી. ગાંધીનગર, ગુજરાત.
VII
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org