________________
[ ૫૧ ]
**
નિરાગી પુરૂષાને નમસ્કાર.
ઉદય આવેલાં કર્મોને ભાગવતાં નવાં કર્મ ન બંધાય તે માટે આત્માને સચેત રાખવા એ સત્પુરૂષોના મહાન ખાધ છે.
......જિનભક્તિમાં વિશેષ વિશેષ ઉત્સાહની વૃદ્ધિ કરતા રહેશે, અને એક ઘડી પણ સત્સંગ કે સત્કથાનું સંશાધન કરતા રહેશે.
( કાઈ વેળા ) શુભાશુભ કર્મના ઉદય સમયે હર્ષશાકમાં નહીં પડતાં ભાગવ્યે છૂટકે છે, અને આ વસ્તુ તે મારી નથી એમ ગણી સમભાવની શ્રેણિ વધારતા રહેશે।....
[ ૪૩ ]
[ વર્ષે ૨૨ મું
૪૩
Jain Education International
[ વર્ષે ૨૨ મું ]
જિનાય નમ:
..સૃષ્ટિમાં અનેક સત્પુરુષા ગુપ્તરૂપે રહ્યા છે. વિદિતમાં પણ રહ્યા છે. તેમના ગુણુને સ્મરો, તેમના
For Personal & Private Use Only
www.jainelibrary.org