________________
( ૧૯૯ )
અંતર્મુખવૃત્તિના હેતુ હેાવાથી વારંવાર તેના ત્યાગ
ઉપદેશ્યા છે.
[ ૯૭ ]
૩૬
[ વર્ષ ૨૩ મુ* ]
ધર્મ, અર્થ, કામ અને મેાક્ષ એવા ચાર પુરૂષાર્થ પ્રાપ્ત કરવાના સત્પુરૂષોના ઉપદેશ છે. એ ચાર પુરૂષાર્થ નીચેના બે પ્રકારથી સમજવામાં આવ્યા છે.
૧. વસ્તુના સ્વભાવને ધર્મ કહેવામાં આવ્યા છે. ૨. જડચૈતન્ય સ ંબંધીના વિચારોને અર્થ કહ્યો છે. ૩. ચિત્તનિરોધને કામ.
૪. સર્વ બંધનથી મુક્ત થવું તે મેાક્ષ.
એ પ્રકારે સર્વસંગપરિત્યાગીની અપેક્ષાથી ઠરી શકે છે. સામાન્ય રીતે નીચે પ્રમાણે:
ધર્મસંસારમાં અધાતિમાં પડતા અટકાવી ધરી રાખનાર તે ‘ધર્મ.’
અર્થ –વૈભવ, લક્ષ્મી,ઉપજીવનમાં સાંસારિક સાધન.
કામ–નિયમિત રીતે સ્ત્રીપરિચય.
મેાક્ષસ બંધનથી મુક્તિ તે ‘ મેાક્ષ.’
Jain Education International
―
For Personal & Private Use Only
www.jainelibrary.org