________________
( ૧૧ ) [૪૯૦ ]
૩૦ [વર્ષ ૨૭મું ) ઉપાધિ મટાડવાના બે પ્રકારથી પુરુષાર્થ થઈ શકે, એક તો કોઈ પણ વ્યાપારાદિ કાર્યથી; બીજો પ્રકાર વિદ્યા, મંત્રાદિ સાધનથી. જોકે એ બન્નેમાં અંતરાયત્રુટવાને સંભવપ્રથમ જીવને હોવો જોઈએ.
જેટલી આકુળતા છે તેટલો માર્ગને વિરોધ છે, એમ જ્ઞાની પુરુષે કહી ગયા છે....
[ ૩૯ર ]
૩ [ વષ રપ મું ) જે અવસરે જે પ્રાપ્ત થાય તેને વિષે સંતેષમાં રહેવું એવો હે રામ! પુરુષોને કહેલો સનાતન ધર્મ છે, એમ વસિષ્ઠ કહેતા હતા.
[ ૪૭૬ ]
[વર્ષ ર૬ મું] જે ઇશ્વરેચ્છા હશે તે થશે. માત્ર મનુષ્યને પ્રયત્ન કરવાનું સરજેલું છેઅને તેથી જ પિતાના પ્રારબ્ધમાં હોય તે મળી રહેશે. માટે મનમાં સંકલ્પ-વિકલ્પ કરવા નહીં.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org