________________
( ૧૮૪ )
ચેાથે ગુણસ્થાનકે આવેલા પુરુષ પાત્રતા પામ્યો ગણી શકાય; ત્યાં ધર્મ ધ્યાનની ગાણુતા છે. પાંચમે મધ્યમ ગાણતા છે. છઠ્ઠું મુખ્યતા પણ મધ્યમ છે, સાતમે મુખ્યતા છે. આપણે ગૃહવાસમાં સામાન્ય વિધિએ પાંચમે ઉત્કૃષ્ટ તા આવી શકીએ; આ સિવાય ભાવની અપેક્ષા તેા આર જ છે!
એ ધર્મધ્યાનમાં ચાર ભાવનાથી ભૃષિત થવુ સભવે છે :
૧ મૈત્રી–સર્વ જગતના જીવ ભણી નિવ્રબુદ્ધિ,
૨ પ્રમાદ–અંશમાત્ર પણ કાઇના ગુણ નીરખીને રોમાંચિત ઉલ્લુસવાં.
થવુ.
૩ કરુણા—જગતજીવનાં દુ:ખ દેખીને અનુક’પિત
૪ માધ્યસ્થ કે ઉપેક્ષા—શુદ્ધ સમદ્રષ્ટિના ખળવીય ને યાગ્ય થવુ
ચાર તેના આલંબન છે. ચાર તેની રુચિ છે. ચાર તેના પાયા છે. એમ અનેક ભેદે વહેંચાયલુ ધર્મ ધ્યાન છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org