________________
(૧૨૯) પ્રત્યક્ષ સદ્ગુરુ યોગથી, સ્વછંદ તે રોકાય; અન્ય ઉપાય ક્ય થકી, પ્રાયે બમણું થાય. ૧૬ સ્વચ્છેદ મત આગ્રહ તજી, વર્તે સગુલક્ષ; સમકિત તેને ભાખિયું, કારણ ગણી પ્રત્યક્ષ. ૧૭ માનાદિક શત્રુ મહા, નિજ દે ન મરાય; જાતાં સદ્દગુરુ શરણમાં, અલ્પ પ્રયાસે જાય. ૧૮ જે સદ્દગુરુ ઉપદેશથી, પાપે કેવળજ્ઞાન; ગુરુ રહ્યા છદ્મસ્થ પણ, વિનય કરે ભગવાન. ૧૯ એવો માર્ગ વિનયત, ભાગે શ્રી વીતરાગ; મૂળ હેતુ એ માર્ગને, સમજે કંઈ સુભાગ્ય. ૨૦ અસદ્દગુરુ એ વિનયન, લાભ લહે જે કાંઈ મહામોહનીય કર્મથી, બૂડે ભવજળ માંહી. ૨૧ હેય મુમુક્ષુ જીવ તે, સમજે એહ વિચાર; હોય મતાથી જીવ તે, અવળે નિર્ધાર. ૨૨ હોય મતાર્થી તેહને, થાય ન આતમલક્ષ; તેહ મતાથી લક્ષણે, અહીં કહ્યાં નિર્પક્ષ. ૨૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org