________________
આત્મ-સિદ્ધિ.
જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્ય દુ:ખ અનંત; સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્દગુરુ ભગવંત. ૧
વર્તમાન આ કાળમાં, મોક્ષમાર્ગ બહુ લોપ; વિચારવા આત્માર્થીને, ભાખ્યો અત્ર અગેખ. ૨ કઈ ક્રિયાજડ થઈ રહ્યા, શુષ્કજ્ઞાનમાં કેઈ; માને મારગ મોક્ષને, કરુણા ઉપજે જોઈ. ૩ બાહ્ય ક્રિયામાં રાચતા, અંતભેદ ન કાંઈ જ્ઞાનમાર્ગ નિષેધતા, તેહ ક્રિયાજડ આંહી. ૪ બંધ મોક્ષ છે કલ્પના, ભાખે વાણી માંહી; વર્તે મહાવેશમાં, શુષ્કજ્ઞાની તે આંહી. ૫ વૈરાગ્યાદિ સકળ તો. એ સહ આતમજ્ઞાનઃ તેમજ આતમજ્ઞાનની, પ્રાપ્તિતણું નિદાન. ત્યાગ વિરાગ ન ચિત્તમાં, થાય ને તેને જ્ઞાન; અટકે ત્યાગ વિરાગમાં, તે ભૂલે નિજભાન. ૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org