________________
( ૧૦૪) વિષય વિકાર સહિત જે, રહ્યા મતિના યોગ પરિણામની વિષમતા, તેને યોગ યોગ. ૮ મંદ વિષય ને સરળતા, સહ આજ્ઞા સુવિચાર, કરણ કમળતાદિ ગુણ, પ્રથમ ભૂમિકા ધાર. ૯ રોક્યા શબ્દાદિક વિષય, સંયમ સાધન રાગ; જગત ઈષ્ટ નહીં આત્મથી,મધ્ય પાત્રમહાભાગ્ય. ૧૦ નહીં તૃષ્ણા જીવ્યાતણી, મરણ યોગ નહીં ભ મહાપાત્ર તે માર્ગના, પરમ યોગ જિતલોભ. ૧૧
૨ આચ્ચે બહુ સમદેશમાં, છાયા જાય સમાઈ;
આવ્યું તેમ સ્વભાવમાં, મન સ્વરૂપ પણ જાઈ ૧ ઊપજે મોહ વિકલ્પથી, સમસ્ત આ સંસાર; અંતર્મુખ અવલોકતાં, વિલય થતાં નહીં વાર. ૨
૩ સુખધામ અનંત સુસંત ચહી,
| દિન રાત્ર રહે તધ્યાનમહિં પરશાંતિ અનંત સુધામય જે,
પ્રણમું પદ તે વરતે જય તે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org