________________
(૯૭) જીવ, અજીવ પદાર્થો, પુણ્ય, પાપ, આસ્રવ તથા બંધ સંવર, નિર્જરા, મેક્ષ, તત્ત્વ કહ્યાં નવ પદાર્થ સંબંધ. ૭ જીવ, અજીવ વિષે તે, ન તત્વને સમાવેશ થાય વસ્તુવિચાર વિશેષે, ભિન્ન પ્રબોધ્યા મહાન મુનિરાય.૮
અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? કયારે થઈશું બાહ્યાંતર નિગ્રંથ ને? સર્વ સંબધનું બંધન તીક્ષ્ણ છેદીને, વિચરશું કવ મહપુરૂષને પંથ ને? અપૂર્વ ૧ સર્વ ભાવથી ઔદાસી વૃત્તિ કરી, માત્ર દેહ તે સંયમહેતુ હોય છે; અન્ય કારણે અન્ય કશું કલ્પ નહીં, દેહે પણ કિંચિત્ મૂછી નવ બેય જે. અપૂર્વ ૨ દર્શનમોહ વ્યતીત થઈ ઉપ બધ જે, દેહ ભિન્ન કેવલ ચતન્યનું જ્ઞાન જે; તેથી પ્રક્ષીણ ચારિત્રમેહ વિલોકિયે, વર્તે એવું શુદ્ધસ્વરૂપનું ધ્યાન જે. અપૂર્વ૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org