________________
૫. સી ચોમાસીના સેવવંદન-આ દેવવંદન શ્રી જ્ઞાનવિમલચરિજીએ બનાવેલ છે. તેમાં વીશ. તીર્થ કરેના ચિત્યવંદન આપ્યા છે તથા પહેલા, સેળમા, બાવીસમા, ત્રેવીસમા અને ચોવીસમાં આ પાંચજિનનાં સ્તવન–ય સહિત ચૈત્યવંદને આપી અંતે શાશ્વત અપાશ્વતજિનના તથા સિદ્ધાચલ આદિ પાંચ પવિત્ર તીર્થોના સ્તવન આપ્યા છે. આ સિવાય પં. વીરવિજયજી તથા પં. પદ્મવિજયજી વિરચિત ચૌમાસી દેવવંદન પણ સાથે આપેલ છે તેમાં રચના ઉપર મુજબ જ છે.
- ૬ શ્રી એકાદશ ગણધરનાં દેવવંદન–આ–દેવવંદન શ્રીજ્ઞાન-- વિમલસરિજીએ રચ્યા છે. તેમાં ચરમતીર્થકર શ્રી મહાવીર પ્રભુના ૧૧. ગણધર સંબંધી પૂર્ણ હકીકત બતાવી છે.
- (૧) શ્રી દીવાલીના દેવવંદન આસોવદ અમાસના દિવસે, (૨) શ્રી જ્ઞાનપંચમીના દેવવંદન કારતક સુદ પાંચમના દિવસે, (૩) શ્રી મૌન–એકાદશીના દેવવંદન માગશર સુદ અગિઆરશે, (૪) શ્રી ચૌમાસીના દેવવંદન કારતક સુદ ચૌદશે, ફાગણ સુદ ચૌદશે તથા અષાડસદ ચૌદશે એમ વર્ષમાં ત્રણવાર, (૫) ચૈત્રી પૂનમના દેવવંદન ચિત્ર સદ પૂનમે ભણાવાય છે. દેવવંદન પછી ચોવીશ જિનેશ્વરના છંદ તથા તેમનાથને સલોકે પણ આપેલ છે.
- આ દેવવંદનનું આરાધન ઉપર જણાવેલ દિવસે ઉપાશ્રયમાં સાધુ તથા શ્રાવક સમુદાયમાં, સાધ્વીઓ તથા શ્રાવિકાઓના સમુદાયમાં ભણાવાય છે. ભણાવતી વખતે જુદા જુદા રામવાળા દેવવંદન સાંભળતાં સુંદર ભાવના જાગૃત થાય છે. આથી પરિણામ વિશુદ્ધ મામા કર્મોની નિરા કરે છે. માટે દરેકે આ દેવવંદન જાણવામાં. વિશેષ ઉદ્યમી થવું જોઈએ. '
પ્રાતે આ દેવવંદનમાળા પુસ્તકને ખૂબ કાળજીથી શુદ્ધ કરવામાં આવેલ છે. છતાં અજાણપણુથી, દષ્ટિદોષથી યા પ્રેસષથી જે કંઈ બલ રહી જવા પામી હેય તે બદલ મિથદુષ્કત આપી વિરમું છું.
-મકારક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org