________________
૨૬
-
દેવવંદનમાલા
સુમિત્ત નરિંદતણે, વરનંદ સુચંદ વદન સહાવત હે, મંદર ધીર સેવે નર હર સુશ્યામ શરીર વિરાજત હે, કજલ વાન સુકચ્છપ યાન, કરે ગુનગાન નરિંદ ઘણે, મુનિસુવ્રત સ્વામિણે અભિધાન લહે નય માન આનંદ ઘણે. ૨૦ અરિહંત સરૂપ અને પમ રૂ૫ કે સેવક દુઃખને દૂર કરે, નિજ વાણી સુધારસ મેઘ જ બવિ માનસ માનસ ભૂરિ ભરે; નમિનાથ કે દર્શન સાર લહી કુણ વિષ્ણુ મહેશ ઘરેજ ફરે, અબ માનવ મૂઢ લહી કુણ સકકર છેડકે કંકર હાથ ધરે. ૨૧ જાદવ વંશ વિભૂષણ સાહિબ નેમિજિણુંદ મહાનંદકારી, સમુદ્રવિજય નિરિંદતણે સુત ઉજજળ શંખ સુલક્ષણ ધારી; રાજુલ નાર મૂકી નિરધાર ગયે ગિરનાર કલેશ નિવારી, કજજલકાય શિવાદેવી માય નમે નય પાયે મહાવ્રતધારી. ૨૨ પારસનાથ અનાથકે નાથ સનાથ ભયે પ્રભુ દેખત છે, સવિ રેગ વિગ કુગ મહાદુઃખ દૂર ગયે પ્રભુ ધાવત છે; અશ્વસેન નરેશ સુપુત્ત વિરાજિત ઘનાઘન વાન સમાન તનુ, નય સેવક વંછિત પૂરણ સાહિબ અભિનવ કામ કરીર મનુ. ૨૩ કમઠ કુલંઠ ઉકંઠ હઠી હઠ ભંજન જાસ પ્રતાપ વિરાજે, ચંદન વાણી સુવામા નંદન પુરિસાદાણી બિરુદ જસ છાજે; જસનામકે ધ્યાન થકી સવિ દેહગ દારિદ્રદુઃખ મહા સવિ ભાંજે, નય સેવક વંછિત પૂરણ સાહિબ અષ્ટ મહાસિદ્ધિ નિત્ય નિવાજે.૨૪ સિદ્ધારથ ભૂપ તણા પ્રતિરૂપ નમે નર ભૂપ આનંદ ધરી, અચિંત્ય સ્વરૂપ અનુપમ રૂપક લંછન સોહત જાસ હરિ; ત્રિશલાનંદ સમુદ્ર મુકુંદ લઘુપણે કંપિત મેરુગિરિ, નમે નય ચંદ્રવદન વિરાજિત વીર જિર્ણોદ સુપ્રત કરી. ૨૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org