SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૮ દેવવંદનમાલા તેના પાય | બલિ આબુ છે ૧૨ એ ધાતુમયી પરમેશ્વરારે લે, અદ્દભુત જાસસ્વરૂપાસુના ચૌમુખ મુખ્ય જિન વંદતાં રે લે, થાયે નિજ ગુણ ભૂપો બલિ. | આબુ | ૧૩ . અઢારશે ને અઢારમાં રે લે, ચૈતરવદી ત્રીજ દિન સુત્રાપાલણપુરના સંઘશું રે લે, પ્રણમી થયે ધન ધન્ય બલિ આબુદ છે છે ૧૪ તિમ શાંતિ જગદીશરૂ રે લે, યાત્રા કરી અદૂભૂત સુત્રો જે દેખી જિન સાંભરે રે લે, સેવા કરે પુરુહૂત બલિ આબુ છે ૧૫ મે એમ જાણી આબુતણી રેલે, જાત્રા કરશેજેહાસો જિન ઉત્તમ પદ પામશે રે લે, પદ્મવિજય કહે તેહ. બલિ આબુ મે ૧૬ | શ્રી અષ્ટાપદ ગિરિવર સ્તવન છે અષ્ટાપદ અરિહંતજી મ્હારા વહાલાજી રે,આદીશ્વર અવધારે નમીયે નેહશું છે મહા દશહજાર મુદિશું છે મહાવ છે વરિયા શિવવધુ સાર છે નમીયે મા ભરત ભૂપ ભાવે કર્યો હાથે ચઉમુખ ચૈત્ય ઉદારાના જિનવર વીશે જિહાંહા થાપ્યાં અતિ મને હાર આ નારા વરણ પ્રમાણે બીરાજતા મહા લંછન ને અલંકાર | નો સમ નાસાયે શોભતા મહાગા ચહું દિશે ચાર પ્રકાર છે નારા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005629
Book TitleDevvandan Mala
Original Sutra AuthorN/A
AuthorJashwantlal Girdharlal Shah
PublisherJashwantlal Girdharlal Shah
Publication Year1974
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy