________________
"
દેવવંદનમાલ
બેઠાં પણ બહુ ફલ પાવે,ભવિકા બહુ ફલ પાવે , નંદીશ્વર યાત્રાએ જે ફલ હેવે, તેથી બમણું ફલ તે કુંડલગિરિ હોવે ભવિકા કું છે ત્રિગણું રૂચા ગિરિ, ચઉ ગજદંતા,તેથી બમણેરું ફલ,જબૂમહંત ભવિકા જબુગાવા પણું ધાતકી,ચૈત્ય જુહરે છત્રીશ ગણું ફલ, પુષ્કર વિહારે ભવિકા પુણાકા તેહથી તેરસ ગણું મેરુ ચેત્ય જુહારે સહસ ગણું ફલ, સમેતશિખરે ભવિકા સોપા લાખ ગણું ફલ, અંજન ગિરિ જુહારે, દશ લાખ ગણું ફલ, અષ્ટાપદ ગિરિનારે ભવિકા છે અને ૬ કેડી ગણું ફલ, શ્રી શત્રુ જે ભેટે, જેમ રે અનાદિના, દુરિત ઉમે. ભવિકા છે દુર ૭ ભાવ અનંતે, અનંત ફલ પાવે, જ્ઞાન વિમલસૂરિ, એમ ગુણગાવે ભવિકા એ ૮ છે
તૃતીય ચૈત્યવંદન ચિત્રી પૂનમને દિન, જે ઈણ ગિરિ આવે; આડ સત્તર બહુ ભેદશું, જે ભક્તિ રચા, આદીશ્વર અરિહંતની, તસ સઘલાં કર્મ, દૂર ટલે સંપદ મલે, ભાંજે ભવ ભર્મ, ઈહિ ભવ પરભવ ભવ ભવ એ,ઋદ્ધિ વૃદ્ધિ કલ્યાણ, જ્ઞાનવિમલ ગુણમણિ તણો, ત્રિભુવન તિલક સમાન છે. ૩.
પછી જયતિહૂઅણ તેત્ર કહેવું તે નીચે પ્રમાણે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org