________________
૯૨
દેવવ નમાલ
“મને દિને, કેવલસિરિ પામી,ઈણ ગિરિ તેહથી પુંડરીક –ગિરિ અભિધા પામી,પાંચ કાડી મુનિશુ' લહ્યા એ કરી અનશન શિવ ઠામ;જ્ઞાનવિમલસૂરિ તેહના, પર પ્રણમે અભિરામ un ૫ દ્વિતીય ચૈત્યવંદન
1
જાઈ જીઈ માલતી, દમણેા ને મા; ચંપક કેતકી કુંદ જાતિ, જસ પરિમલ ગિરૂવા, એલિસિર જાસુલવેલી; વાલા મદાર, સુરભિ નાગ પુન્નાગ અશાક, વળી વિવિધ પ્રકાર, ગ્રથિમ વેઢિમ ચઉવિષે એ, ચારૂ રચી વમાલ, નય કહે શ્રી જિન પુજતાં; ચૈત્રી દિન મ’ગલમાલ રા
૫ પ્રથમ થાય જોડા
ચૈત્રી પૂનમ દિન,રાત્રુ ંજય ગિરિ અહિઠાણ,પુંડરીક વર ગણધર, તિહાં પામ્યા . નિર્વાણ, આદીશ્વર કેરા, શિષ્ય પ્રથમ જયકાર, કેવલ કમલા વર, નાભિ નરિંદ મલ્હાર ૫૫ ચાર જ બુદ્રીપે,વિચરતા જિનદેવ, અડ ધાતકીખંડે, સુર નર સારે સેવ,અપુષ્કર અધે, ઇણિપરે વીશ જિનેશ સંપ્રતિ એ સાહે, પંચ વિદેહ નિવેશ ારા પ્રવચન પ્રવહેણ, સમ, ભવજલ નિધિ [થી] ને તારે; કૈાહાર્દિક મહોટા, મત્સ્ય તણા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org