SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ (૪) (૫) મહાર આત્માની અખૂટ સંપત્તિના ખજાનાને ખોલવાની દિવ્ય ચાવીરૂપ બાબુભાઇ કડીવાળાના લખેલા નીચેના પુસ્તકો વાંચવા આપને ખાસ ભલામણ છે. (૧) જીવનની સર્વ શ્રેષ્ઠ કળા શ્રી નવકાર પૃષ્ઠ-૨૦૦ (ત્રીજી પ્રેસમાં) (૨) શ્રીપાલ અને મયણાના આધ્યાત્મિક જીવન રહસ્યો પૃષ્ઠ-૪00 (૩) સાલંબન ધ્યાનના પ્રયોગો (ચોત્રીસ પ્રયોગો) પૃષ્ઠ-૪૩૨ અઠ ધ્યાનના ચિત્રો સાથે. સાલંબન ધ્યાનના પ્રયોગો, પ્રયોગ ૧થી ૭ નાની પુસ્તિકા. મહાવિદેહ ધ્યાન પ્રયોગ, પ્રયોગ નં.૩૪ નાની પુસ્તિકા. (૬) નમસ્કાર મંત્રનું ધ્યાન (નાની પુસ્તિકા) (૭) નવપદનું ધ્યાન (નાની પુસ્તિકા) (૮) જીનમૂર્તિના આલંબને ધ્યાન (નાની પુસ્તિકા) (૯) જવલંત સફળતાની ચાવી (૨OO પાના) (૧૦) આત્મ સાક્ષાત્કારની અનુભવ પ્રક્રીયા. (૧૧) પરમાત્મ પ્રેમનો મધુર આસ્વાદ. (૧૨) સફળતાની સુવર્ણખાણ (A Gold Mine of Success) (૧૩) પંન્યાસ ભંદ્રકરવિજયજીની સાનિધ્યની દિવ્ય પળો. (૧૪) એક વત્તા એક બરાબર એક આ પુસ્તિકા પૂ. સાધુ-સાધ્વી, ભગવંતોને આપના મિત્રો અને સંબંધીઓના જીવનમાં પ્રેરણારૂપ બનવા માટે આપના તરફથી પહોંચાડી અપૂર્વ લાભ પ્રાપ્ત કરો. સિદ્ધચક્ર પૂજન, આયંબિલની ઓળી તપશ્ચર્યાનાં પારણાં, પ્રતિષ્ઠા આદિ પ્રસંગોમાં નાની પુસ્તિકા પ્રભાવનારૂપે આપી શ્રીસંઘમાં સાધના માર્ગને વહેતો રાખવામાં નિમિત્તરૂપ બનો. : પ્રાપ્તિ સ્થાન : બાબુભાઇ કડીવાળા સોનારિકા, જૈનનગર શાન્તિ ટાવર્સ પાલડી, અમદાવાદ-૭. માણેકબાગ હોલ પાસે, ફોન : ૬૬૨૧૭૦૫ આંબાવાડી, અમદાવાદ-૧૫. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005628
Book TitleAatmsparshi Mahanad
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherBabubhai Kadiwala Charitable Trust
Publication Year2001
Total Pages84
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy