________________
આત્મ સ્પર્શી મહાનાદ
“હે ! જગતના જીવો !” તમારે મોક્ષમાં જવાનું છે. તમને જીન શાસન મળવનાનું છે. બોલી-બીજ મળવાનું છે. મોક્ષ મળવાનો છે.”
સાધક આત્મા વિશ્વવ્યાપી બનીને એક અલૌકીક ટહુકો કરે ત્યારે તેના પૂગલો વિશ્વ વ્યાપી બને છે અને તે ભાવ-પ્રાણનો સંચાર જગતના જીવોમાં થાય છે. આ મધુરતા અને
મીઠાશનો મધુરરસ સાધકના આત્મપ્રદેશોમાં : ઢળે છે ત્યારે તીર્થકરત્વનું સર્જન થાય છે.
સુચી રસ ઢળતે તીહાં બાંધતા તીર્થકર નામ નીકાચતાં” (સ્નાત્ર પુજા)
GYAN
SMA
.. .
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org