________________
કલ્પસૂત્ર
$4444
Life
સાધુ-સાધ્વીઓને દોષ લાગે તો સાંજે દેવસિક અને સવારના રાઇ પ્રતિક્રમણ કરવાના હોય છે.
માંડણી ન લાગે તો દેવસિક કે રાઇ પ્રતિક્રમણ કરવાના હોતા નથી, એ સાધુ સાધ્વીઓને પાક્ષિક,
ર્માસિક અને સાંવત્સરિક પ્રતિક્રમણ કરવાના હોતા નથી. E) (૯) માસ કલ્ય :
પહેલા અને અંતિમ તીર્થકરના સાધુ-સાધ્વીઓને શેષ કાળના આઠ માસમાં એક ગામમાં ઉત્કૃષ્ટથી એક માસથી વધારે રહેવું કહ્યું નહીં, ચાતુર્માસનો એક અને આઠ માસના આઠ એમ નવ કલ્પ વિહાર એમના માટે કહેલ છે. ગામમાં એક દિવસ અને નગરમાં પાંચ દિવસ રહેવું એવો પાઠ પણ છે, જે જિનકલ્પી સાધુઓ માટે સંભવે છે. વિકલ્પી સાધુ-સાધ્વીઓ એક માસથી વધારે રહેવાનું કરે તો ઘણા દોષો લાગવાનો સંભવ છે. લોકોમાં સન્માન ઓછો થઈ જાય છે. વધારે પરિચયથી ચારિત્ર જીવનથી પતન થઈ જવાનો સંભવ રહે છે. દેશ-પરદેશનું જ્ઞાન ન થાય, લોકોપકાર ન કરી શકાય એથી એક માસથી વધારે રહેવાની આજ્ઞા નથી. દુષ્કાળ, રોગ, વૃદ્ધાવસ્થાના કારણે વિહાર કરવાને અસમર્થ થવાય તો ઉપાશ્રય બદલાવે, છેવટ સંથારાની
ભૂમિ બદલાવીને પણ આજ્ઞાને માન આપે. મધ્યના બાવીશ તીર્થકરના સાધુ-સાધ્વીઓને નવ કલ્પ 5) વિહારની મર્યાદા નથી, તેથી તેઓ દોષ ન લાગતો હોય અને લાભ ઘણો થતો હોય તો ) 5) દેશેલણાપૂર્વક્રોડ વર્ષ સુધી પણ એક જ ગામમાં એક જ સ્થળમાં રહી શકે છે, અને દોષ લાગતો E જ હોય તો ચાતુર્માસમાં પણ વિહાર કરી શકે છે. કે (૧૦) પર્યુષણ કહ્યું :
વર્ષા કાળમાં એક સ્થાનમાં રહેવું તેને પર્યુષણ-વર્ષાવાસ કહેવાય છે. એ પર્યુષણ ગૃહસ્થ રે અજ્ઞાત અને ગૃહસ્થજ્ઞાત એમ બે પ્રકારે છે. આષાઢી પૂર્ણિમાથી ભાદરવા સુદિ પાંચમ
સાંવત્સરિક પ્રતિક્રમણ કરેલ ન હોય ત્યાં સુધી ગૃહસ્થ પુછે કે, હે પૂજ્ય ! ચાતુર્માસ રહ્યા ? તેને એ ૨ સાધુ ક્ષેત્ર ફરસના કહે, અથવા પાંચ દિવસ રહેવાનું કહે, એમ પાંચ પાંચ દિવસ કહેતાં ભાદરવા
Jain Education international
For Personal & Private Lise Only
www.janelorary.org