________________
કલ્પસૂત્ર છે કર માફ કર્યો. અને અભ્યાસ કરાવી સાધુનો વેશ પહેરાવી કેટલાક માણસોને અનાર્ય દેશમાં શું વ્યાખ્યાન
5) મોકલી સાધુઓને માટે વિચરવા યોગ્ય ક્ષેત્ર તૈયાર કરાવ્યું. પોતાના હાથ નીચેના રાજાઓને જૈન ; ક ધર્મમાં રસ લેતા કર્યા, વિચરતા સાધુઓને વસ્ત્રાપાત્ર વગેરે પ્રાસુક વસ્તુઓ મળતી રહે એવી E
વ્યવસ્થા કરાવી. શ્રી આર્યસુહસ્તિસૂરિ આવી શાસન પ્રભાવના કરી સ્વર્ગે ગયા. શ્રી આર્યસુહસ્તિસૂરિને સુસ્થિત અને સુપ્રતિબધ્ધ નામે શિષ્યો હતા. એક ક્રોડ સૂરિમંત્રનો જાપ કરવાથી સુસ્થિત સ્થવિર કોટિક કહેવાતા અને કાકંદીમાં જન્મેલ હતા તેથી સુપ્રતિબધ્ધ સ્થવિર કાકંદિક કહેવાતા. એ બન્ને વધાવચ્ચ ગોત્રવાળા હતા, એમને કૌશિક ગોત્રવાળા આર્યઈન્દ્રદિન
વિર શિષ્ય હતા. આર્યઇન્દ્રદિન સ્થવિરને ગૌતમ ગોત્રવાળા આર્યદિનમુનિ શિષ્ય હતા, આર્યદિનમુનિને કૌશિક ગોત્રવાળા અને જાતિસ્મરણ જ્ઞાનવાળા આર્યસિંહગિરિ શિષ્ય હતા, આર્યસિંહગિરિને ગૌતમ ગોત્રવાળા આર્યવજમુનિ શિષ્ય હતા. આર્યવજમુનિને ઉકૌશિક ગોત્રવાળા આર્યવજસેન મુનિ શિષ્ય હતા, આર્યવજસેન મુનિને ચાર શિષ્યો હતા, આર્યનાગિલમુનિ, આર્યપૌમિલ મુનિ, આર્યજયંતમુનિ અને આર્યતાપસમુનિ, આર્યનાગિલ મુનિથી જી.
આર્યનાગિલ શાખા નીકળી છે, આર્યપૌમિલ મુનિથી આર્યપૌમિલા શાખા નીકળી છે. $ » આર્યજયંતમુનિથી આર્યજયંતી શાખા નીકળી છે અને આર્યતાપસ મુનિથી આર્યતાપસી શાખા (F નીકળી છે. * વિસ્તારવાળી વાચનાથી પાંચમા પટ્ટધર શ્રુતકેવળી શ્રી આર્યયશોભદ્રસૂરિથી સ્થવિરાવલી આવી રીતે દેખાય છે. તંગિયાયન ગોત્રવાળા આર્યયશોભદ્રસૂરિના આ બે સ્થવિર શિષ્યો પુત્ર જેવા પ્રસિધ્ધ હતા. પ્રાચીન ગોત્રવાળા સ્થવિર આર્યભદ્રબાહુસ્વામી અને માઢ૨ગોત્રવાળા સ્થવિર આર્યસંભૂતિવિજય, પ્રાચીન ગોત્રવાળા આર્યભદ્રબાહુસ્વામીને આ ચાર, સ્થવિર શિષ્યો
સમાન પ્રસિદ્ધ થયા હતા. સ્થવિર આર્યગોદાસમુનિ, સ્થવિર અગ્નિદત્તમુનિ, સ્થવિર યજ્ઞદરમ્ (F) અને સ્થવિર સોમદત્તમુનિ. આ ચાર મુનિઓ કાશ્યપગોત્રી હતા. કાશ્યપગોત્રવાળી
SESSAGG999444464
455 414 455 456 457 458 459 44
Jain Education
a
l
For Personal & Private Lise Oy
www.janelbrary.org