________________
કલ્પસૂત્ર
VE, 41 55 454 455 456 457 44 51 444
તીર્થંકર નામ કર્મ બાંધી. પછી નવમા સૈવેયકમાં દેવ થયા. ત્યાંથી ચ્યવી હસ્તિનાપુર નગરમાં વ્યાખ્યાન
દર્શન રાજાની મહાદેવી રાણીના ઉદરમાં ફાગણ સુદિ બીજના ચૌદ સ્વપ્ન સૂચિત આવ્યા, છે માગશર સુદિ દશમીના જન્મ્યા. નંદાવર્ત લાંછન, સુવર્ણ કાન્તિ અને ત્રીશ ધનુષ્યની ઊંચાઇવાળા, કે
ભુ એકવીશ હજાર વર્ષ કુમારપણે, એકવીશ હજાર વર્ષ માંડલિક રાજાપણે અને એકવીશ હજાર વર્ષ ચક્રવર્તીપણે રહી, સાંવત્સરિક દાન આપી એક હજાર રાજાઓની સાથે માગશર સુદ એકાદશીના દીક્ષા લઇ, ત્રણ વર્ષ છબસ્થ રહી, કાર્તિક સુદિ બારસે હસ્તિનાપુરમાં કેવળજ્ઞાન પામી, અનેક ભવ્યાત્માઓને તારી એકવીશ હજાર વર્ષ દીક્ષા પાળી સર્વ આયુષ્ય ચોર્યાશીહજાર જી વર્ષનું ભોગવી, સમેતશિખર ઉપર એક હજાર મુનિઓની સાથે એક માસનું અનશન કરી
માગશર સુદિ દશમીના મોક્ષે ગયા. પ્રભુજીને કુંભ આદિ તેંત્રીશ ગણધરો સહિત પચાસ હજાર ) ક. સાધુઓ, સાઠ હજાર સાધ્વીઓ, એક લાખ ચોર્યાશી હજાર શ્રાવકો અને ત્રણ લાખ બોંતેર હજાર કે ૨ શ્રાવિકાઓ, એટલો પરિવાર હતો. શાસનરક્ષક ષણમુખયક્ષ અને ધારિણી યક્ષિણી હતાં. પ્રભુજી ઠં
પોતે સાતમા ચક્રવર્તી હતા તથા એમના શાસનમાં છઠ્ઠા પ્રતિવાસુદેવ બલિ હતા. વાસુદેવ છે પુરુષપુંડરિક, અને બળદેવ આનંદ નામે થયા, તથા આઠમા ચક્રવર્તી સુભૂમ થયા, અને સાતમા ) ક) અલ્હાદ પ્રતિવાસુદેવ, દત્ત વાસુદેવ અને નંદન બળદેવ થયા છે. એ પ્રભુ મોક્ષે ગયા પછી એક ; E) હજાર ક્રોડ પાંસઠ લાખ, ચોર્યાશી હજાર નવસો ને એંશી વર્ષ થયાં ત્યારે ગ્રંથો લખાયા છે.
શ્રી કુંથુનાથ પ્રભુ આગલાં ત્રીજા ભવે જંબુદ્વીપમાં પૂર્વ મહાવિદેહમાં આવર્ત વિજયના ખડગી નગરમાં સિંહાવર નામે રાજા હતા. ત્યાં સમ્યક્ત્વ પામી દીક્ષા લઇ વીશસ્થાનક આરાધી તીર્થકર નામ કર્મ બાંધ્યું. ત્યાંથી સર્વાર્થસિધ્ધ વિમાનમાં દેવ થઈ ત્યાંથી આવી હસ્તિનાપુરમાં શુરરાજાની રે શ્રીદેવી રાણીના ઉદરમાં શ્રાવણ વદિ નવમીના ચૌદ સ્વપ્ન સૂચિત આવ્યા, અને વૈશાખ વદિ ચૌદસે જન્મ્યા. છાગના લાંછનવાળા, સુવર્ણકાત્તિવાળા, અને પાંત્રીશ ધનુષ્યની ઊંચાઇવાળા, પ્રભુ ત્રેવીસ હજાર સાડાસાતસો વર્ષ કુમારપણે, તેટલાંજ વર્ષ માંડલિક રાજાપણે, અને તેટલાં જ
குருருருருருருருருருருரு குரு குகுகுகுகு
in Education international
For Personal & Private Use Only
www.jainelibrary.org