________________
કલ્પસૂત્ર )
સર્વ દુઃખોથી મુક્ત થયેલા એવા શ્રી મહાવીર પ્રભુને મોલમાં ગયે નવસો વર્ષ થયા અને જી વ્યાખ્યાન શું દશમા સેંકડાનો આ એંશીમો સંવત્સર જાય છે. એટલે નવસો એંશીમા વર્ષે કલ્પસૂત્રાદિ સર્વ ;)
શાસ્ત્રો દેવર્કિંગણિક્ષમાશ્રમણે લખાવ્યાં છે અને આ કલ્પસૂત્રનું સભામાં વાંચન નવસો ચાણમાં કે વર્ષે થયું છે.
શ્રમણ ભગવાન શ્રી મહાવીર પ્રભુનું ચરિત્ર સમાપ્ત.
ઇતિ છઠું વ્યાખ્યાન
44444444444444444444
044444444444444444
Jain Education international
For Personal & Private Lise Only
www.janelorary.org