________________
અનોખાં-હરખતેડાં
મૌલિક ને મૂલગામી, પરંતુ આજના પરિપ્રેક્ષ્યમાં કંઈક નોંખા-અનોખા સંસ્પરને પામેલી, આદર કહી શકાય એવી વાસ્તુ, વિવાહ અને લગ્ન પત્રિકાઓના આ નમૂના છે, જેના કસબી છે શ્રી અતુલાહ. સંપા.
(૧).
શ્રી
* શ્રી ચિંતામણિપાર્શ્વનાથાય નમઃ | સ્નેહી સ્વજન, વાગ્દાનથી માંડીને વળામણા સુધીની સુંદરતમ રહસ્યોથી સભર આર્ય લગ્ન વિધિઓમાંની એક મહત્ત્વની વિધિ છે વેવિશાળની ચિ.... અને
ચિ....
બ્બા
ના વેવિશાળ-ચાંલ્લા વિજયાદશમી ને શનિવાર તા. ૨૯-૯- (વિક્રમ સંવત ૨૦૪૬ના આશ્વિન શુક્લ દશમી) મંગળ મુહૂતે નિર્ધારિત છે સગપણ વિધિ અને તસૈમિત્તિક-ભોજન સમારંભમાં સપરિવાર પધારવા અમારું ભાડભર્યું નોતરું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org