________________
સુણજે રે ભાઈ સાદ.
- (૫) કપાસિયા ગામમાં જ ફોલાય-જુદા પડે તેવું કરો. જેથી તમારા ગામમાં મજૂરી મળશે અને તમારા પશુના હક્કના કપાસિયા પરદેશ જવાને બદલે તમારા ગામના પશુને જ મળતાં ઘીનું ઉત્પાદન પણ વધશે. ધીમે ધીમે કાંતણ અને વણાટ પણ ગામમાં જ થાય તેવું કરો.
(૬) કારખાનાની બનેલી વસ્તુ વાપરવાનું શક્ય હોય ત્યાં સુધી ટાળો. તમારે જોઈતી વસ્તુ માટે અઢારે કોમના ધંધા ફરી જીવતા થાય તેવું કરો નવા જમાનાનું કોઈપણ પાપ તમારા ગામમાં પ્રવેરાવા દેશો નહિ. વધુ વિગત માટે વેણીરાંકર મુરારજી વાસુનાં પુસ્તકો વાંચી જાવ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org