________________
Jain Education International
શ્રી ચિંતામણિ પાર્શ્વનાધ્યાય નામ.
નિમન્ત્રણમ્
હે જી... તારું આંગણિયું પૂછીને કોઈ આવે તો આવકારો મીઠો આપજે... ‘તિયિ દેવો ભવ'ના આ દેશમાં,
ઘર એ માત્ર ઈંટ-ચૂનાનું બનેલું મકાન નયી કે
નથી એ Beware of dog ની ચેતવણી આપતો બંગલો
એ તો છે ‘રાહનાવવતું, સહનૌભુનક્ટુ અને રાહવીર્ય કરવાવહૈ' ના આદર્શોને ચરિતાર્થ કરવાનું એક રમ્ય સ્થળ !
આવા એક ઘરમાં,
મહા વદિ એકાદશીના મંગળ દિવસે
જ્યારે પ્રવેશ કરી રહ્યા છીએ ત્યારે- સાધુજનોના પુનિત પગલાઓથી એ ઘરની ધકૃતી સદા પાવન થતી રહે...
અતિચિઓના આગમનથી તેનું વાયુમંડળ રાદા ગુંજતું રહે
અને વડીલોની આશિષ ત્યાં સદા વરસતી રહે.
એવી શુશિલાઓ વાંછવા
અને એ સુભગ પંળોમાં રાપરિવાર રાહભાગી બનવા વાસ્તુ પૂજામાં પધારવા આપને નિમંત્રણ પાઠવતાં આનંદ અનુભવીએ છીએ.
*.
1
રાગતકાંક્ષી
-
2
વાસ્તુ પૂજા : ખપીરે ૩-૦૦ કલાકે શુભ સ્થળ : ‘સેતુ' દિવાળી બાગ,
સુરત - ૩૯૫ ૦૦૧. ફોન : ૪૫૯૮૫
શિર તુજ આણ વહુ...
:
For Personal & Private Use Only
૬૧-A.
www.jainelibrary.org