________________
શંખેશ્વર કી નાથ હૈ
શંખેશ્વર કા નાથ હૈ હમારા તુમ્હારા, તુમ્હારા હમારા પાર્થપ્રભુ કે દરિશન પાકે, જીવન હૈ સુખકારા... શંખેશ્વર...૧ કિસી સુંદર કાયા, ભક્તો કે મન ભાયે, કાન મેં કુંડલ સોહે, મસ્તકે મુકુટ સુહાયે,
મન કી ઇચ્છા પૂરી હોવે, આયે દ્વાર તિહારા. શંખે. ૨ ઇસ તીરથ કે કંકડ, પથ્થર હમ બન જાયે, , ઇન પાંવો સે ચલકર, તીરથ તેરે આયે સચ્ચે મન સે ધ્યાન લગાયે, હોવે જગ સે ન્યારા. શંખે.૩
તીરથ કે દરિશન કો, ભક્ત હજારોં આયે, કરકે પ્રભુ કા પૂજન, અપને પાપ ખપાયે, યુવક મંડલ આજ પુકારે ! તારો તારણ હારા. શંખે.૪
પાર્શ્વનાથ દાદી લારી (રાગ આઓ બચ્ચો તુમ સુનાવો)
પાર્શ્વનાથ દાદા તારી મૂર્તિ અલબેલડી મૂર્તિ અલબેલડી જેવી સાકરસેલડી... પાર્થ
ભવોભવના તાપ શમાવે, હરખ કેરી વેલડી
આફત ને તોફાનો તોડે, મોડે વિનોની જડી...૧ દૂરદૂરથી દર્શન કરવા, આવી ઊભો આગળી દર્શન આપો દિનદયાળા, વીનવું છું ચરણે પડી....૨
તું શિવસુખમાં લહેર કરે છે, મહેર કરો મુજ પર ધણી હું પાપો ના પુંજે ઘેર્યો, કાઠું છું દુઃખમાં ઘડી...૩
Jain
an international
For Personal & DRate Use Only
www
porary.org