________________
અમારી આશને સ્વામી તમે નિરાશ ના કરશો, તમે સિંધુ અમે બિંદુ, જુદાઈના હવે ધરશો, વિયોગે હું સુકાવુ છું, મને દિલમાં સમાવી લો, અમારી.૭
ફરુ હું ક્યાં સુધી વનવન, પ્રતીક્ષા આપની પલપલ તલસતી આંખડી મારી, નીરખવાને તને હરપલ,
ચાહું છું હું ઝલક તારી હટાવી ઘો હવે અંતર.. અમારી.. હૃદયમાં તુ વચનમાં તુ, વિચારોમાં પ્રભુ વસજે, નયનમાં તુ શ્રવણમાં તુ, રગેરગ માં પ્રભુ વસજે, તમારા મુખને જોયુ, હવે ફરિયાદ થઈ પુરી, અમારી.૯
પ્રભુ તારું મંદિર તો.
(તર્જ-બાબુલ કા યે ઘર બહેના) પ્રભુ તારું મંદિર તો, આ જગનો સહારો છે ? સુખીયા કે દુ:ખીયાનો, પ્રભુ તું તો સહારો છે ? મોહને માયાના, અહીં વાદળ છવાયા છે ૨ એમાં પ્રભુ પ્રતિમાજી સૌને ધર્મ પમાડે છે જે પ્રભુ તારૂં.૧ મારા ને તારામાં, સૌ જીવન વિતાવે છે ? મારૂ કહી તે મરે તારૂં કહી તે તરે રે પ્રભુ તારૂં.ર આ દોરંગી દુનીયા પ્રભુ, જેમ તેમ બોલે છે ૨ પ્રભુ સાચો સહારો છે, જે અંતર બોલે છે જે પ્રભુ તારૂ.૩
Jain Education International
For Pesca
vate Use Only
nelibrary.org