________________
થી સમાનખરજી તીરી | ભાવ પણ
(૨૭) શ્રી સુપાર્શ્વનાથ ભ.ની “પ્રભાસ” ટૂંક - મહાવદ ૭, પાંચસો મુનિ ભ. સાથે ૧ માસક્ષમણ કરી મોક્ષ. કુલ ૪૯ કોડા કોડી, ૮૪ કરોડ, ૭૨ લાખ, ૭ હજાર મુનિ ભ.નો.મોક્ષ. ફળ-૩૨ કરોડ પૌ.ઉ... (૨૮) શ્રી વિમલનાથ ભ.ની “નિર્મલ” ટૂંક - જેઠ વ.૭, છ હજાર મુનિ ભ. સાથે ૧ માસક્ષમણ કરી મોક્ષ. કુલ ૧ કરોડ, ૭૬ લાખ, ૬ હજાર, ૭૪ર મુનિ ભ.નો મોક્ષ. ફળ ૧ ક્રોડ પૌ.ઉ. થોડું ચઢાણ પૂરું થતાં... (૨૯) શ્રી અજિતનાથ ભીની “સિદ્ધવર” ટૂંક. ચે.સુ.૫, એક હજાર મુનિભ. સાથે ૧ માસક્ષમણ કરી મોક્ષ. કુલ ૧ અબજ, ૮૦ કરોડ, ૮૪ લાખ મુનિ ભ.નો મોક્ષ ફળ- ૩૨ ક્રોડ પૌ.ઉ., થોડું નીચે ઊતરતાં... (૩૦) શ્રી નેમિનાથ ભ.ની ટૂંક - અષાઢ સુ. ૮ - પાંચસો છપ્પન મુનિ ભ. સાથે ૧ મા. કરી ગિરનારતીર્થ પર મોક્ષ. (૩૧) શ્રી પાર્શ્વનાથ ભ.ની “સુવર્ણભદ્ર ગિરિ” ટૂંક (મેઘાડંબર ટૂંક) શ્રા. સુ. ૮, તેત્રીસ મુ. ભ. સાથે ૧ મા. કરી મોક્ષ. કુલ ૨૪ લાખ મુનિ ભ.નો મોક્ષ. ફળ - ૧ ક્રોડ પૌ.ઉ. આ ટૂંકથી જૂના રસ્તે ડાકબંગલા થઈ નીચે તળેટી તરફ ઊતરતાં ભાતાવર, યાત્રા પૂર્ણ પારસનાથ સ્ટેશન - બિહાર, ભાગલપુર, યુ.પી., એમ.પી. થઈ ગુજરાત તરફ... અમદાવાદ.
Jain Education International
For Person
a l Use Only
www.jainelibray.org