________________
બાજુ સહસાવન ટૂંક... આપણું સહસાવન તરફ પ્રયાણ. નેમિનાથ ટૂંકથી સહસાવન ૧૮00 પગથિયાં નીચે ઉતરવાનાં છે. • ગૌમુખી ગંગામાં પ્રવેશતા અંદર ૨૪ ભ.ના પગલા ન.જિ., અહીંથી સહસાવન ટૂંકનું સમવસરણ મંદિર દેખાય છે. તે તરફ પ્રયાણ.
સહસાવન ટૂંકા
-: ગીત :
શ્રીનેમીનાથભ. દિક્ષાક. ૫ગેલા
શ્રી નેમીનાથ ભ. કેવળજ્ઞાન કે. પગલા
સહસાવન સમવ
જ્યાં સહસાવને જાતાં, દીક્ષા-નાણ પ્રભુના થાતાં પગલે પગલે કોયલના ટહુકાર છે. સૌ. સહસાવન સમવસરણ જિનાલયના દર્શન થતાં ન જિ. બાજુ નેમિનાથ ભ. તથા તેમના પરિકરમાં ગત ચોવીશીમાં
ગિરનાર તિર્થમાં મોક્ષે ગયેલા ૧૦ ભ.ને ન.જિ. પ્રદક્ષિણામાં જીવિત સ્વામી નેમિનાથ ભ.ન.જિ. તથા રહનેમિની પ્રતિમા અને નેમિનાથ ભગવાનના ૧૮ ગણધરોની પ્રતિમા ન. સિ., દર્શન કરી પાછા નીચે. ઊતરતા ગુરુ ભગવંતોનાં પગલાંને વંદના-પાછળ તરફ ગુફામાં જતાં નેમિનાથ ભ.ન.જિ. તથા પ્રાચીન સરસ્વતી દેવીને પ્રણામ. તપસ્વી સમ્રાટ, સહસાવન સમવસરણ મંદિરના પ્રેરણાદાતા પૂ.આ.ભ. શ્રી હિમાંશુ સૂરીશ્વરજી મ.સા. સમાધિ સ્થળ – ભાતા ખાતું. નીચે ઊતરતાં નેમિનાથ ભગવાનનું કેવળજ્ઞાન લ્યાણક સ્થળ ન.જિ.-સીતાવન-ભરતવન દીક્ષા કલ્યાણક સસ્થળ ન.જિ. દર્શન કરી તળેટી પહોંચી ગયા. “બોલો, શ્રી નેમિનાથ ભગવાન કી જય.”
Jain Education International
૧૪૫૩ For Personal & Pete Use Only
www.jainelibrar og