________________
asiansandanna
બાલ બ્રહ્મચારી શ્રી નેમિનાથામ નમઃ છે 3ૐ હં નમે ચારિત્તસ
ચારિત્ર પદને જાપ શા માટે ? (૧) ક્ષાયિક ચારિત્રની પ્રાપ્તિ માટે ચારિત્ર
પદનો જાપ કરૂં છું'. (૨) ક્ષાયિક ચારિત્ર પ્રાપ્ત ન થાય ત્યાં સુધી
દ્રવ્ય-ભાવ ચારિત્ર મલે અને મલેલ હોય
પુષ્ટ થાય માટે ચારિત્ર પદના જાપ કરૂં છું. S (૩) કષાય એટલે કે કોધ-માન-માયા-લોભ,
આ ચારે કષાયોના ક્ષય કરવા માટે હું
ચારિત્ર પદને જાપ કરૂં છું. છે (૪) ના કષાય એટલે કે હાસ્ય –રતિ–અરતિ– | ભય-શાક-જુગુપ્સા પુરૂષવેદ સ્ત્રીવેદ