________________
વડોદરાનાં જિનાલયોના ફોટોગ્રાફ્સની યાદી ૧. શત્રુંજયાવતાર જિનાલય (એમ.જી.રોડ, માંડવી, વડોદરા) દેરાસરનો રંગમંડપ ઝુમ્મર
સાથે ૨. શત્રુંજયાવતાર જિનાલય (એમ.જી.રોડ, માંડવી, વડોદરા) રંગ મંડપમાં વાજિંત્રો વગાડતી
પૂતળીઓ ૩. શ્રી શાંતિનાથ ભગવાનનું જિનાલય (કોઠી પોળ, વડોદરા) આરસનો શ્રી તારંગાજી તથા
જંબુદ્વીપનો પટ ૪. શ્રી શાંતિનાથ ભગવાનનું જિનાલય (કોઠી પોળ, વડોદરા) આરસનો શ્રી અષ્ટાપદજીનો
પટ
૫. શ્રી શાંતિનાથ ભગવાનનું જિનાલય (કોઠી પોળ, વડોદરા) આરસનું શ્રી સિદ્ધચક્ર યંત્ર ૬. શ્રી ચંદ્રપ્રભસ્વામી જિનાલય (વડોદરા) બહારનો દેખાવ ૭. શ્રી વાસુપૂજ્ય સ્વામીજી ગૃહ ચૈત્ય (મેહુલ સોસાયટી નં.૨, વડોદરા) છતનું કાચનું કામ ૮. શ્રી શાંતિનાથજીનું જિનાલય (વાણિયાવાડ, છાણી) દેરાસરનો રંગમંડપ ઝુમ્મર સાથે ૯. શ્રી શાંતિનાથજીનું જિનાલય (વાણિયાવાડ, છાણી) દેરાસરનો પ્રવેશદ્વાર ૧૦. શ્રી શાંતિનાથજીનું જિનાલય (વાણિયાવાડ, છાણી) રંગમંડપમાં ગોખલો ૧૧. શ્રી સુમતિનાથ જિનાલય (શીનોર) મુખ્ય પ્રવેશદ્વાર ઉપરનું શિલ્પ ૧૨. શ્રી સુમતિનાથનું જિનાલય (શીનોર) શ્રી અષ્ટાપદ તીર્થનો ચિત્રિતપટ ૧૩. શ્રી સુમતિનાથનું જિનાલય (શીનોર) શ્રી ચંપાપુરી તીર્થનો ચિત્રિતપટ ૧૪. શ્રી સુમતિનાથનું જિનાલય (શીનોર) સમવસરણનો ચિત્રિપટ ૧૫. શ્રી સુમતિનાથનું જિનાલય (શીનોર)શ્રી પદ્માવતી દેવીની મૂર્તિ ૧૬. શ્રી સંભવનાથનું જિનાલય (પાદરા) બહારનો દેખાવ ૧૭. શ્રી મહાવીર સ્વામી જિનાલય (પાલેજ) બાહ્ય દેખાવ ૧૮. શ્રી આદિનાથનું જિનાલય (તરસાલી) મુખ્ય પ્રવેશદ્વાર ૧૯. શ્રી શાંતિનાથ જિનાલય (છોટા ઉદેપુર) જિનાલયનો બહારનો દેખાવ ૨૦. શ્રી શાંતિનાથ જિનાલય (છોટા ઉદેપુર) બહારની કોતરણી ૨૧. શ્રી શાંતિનાથનું જિનાલય (છોટા ઉદેપુર)માણિભદ્ર વીરની ઉભી પ્રતિમા