________________
[ ૧૪૬ ]
ગુજરાત સમાચાર, અમદાવાદ
જૈનાની વિખ્યાત સસ્થા શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી તરફથી ૪૫૦ વર્ષ પછી પાલીતાણામાં પ્રતિષ્ઠા મહેાત્સવની ઉજવણી થઈ રહી છે. પાલીતાણાના જૈન અને જૈનેતર લાકા પ્રતિષ્ઠા પ્રસંગે માં ગળ્યુ' કરે તે માટે દરેક ઘેર મીઠાઈ વહેચવામાં આવશે. *** પાલીતાણામાં પ્રતિષ્ઠા મહોત્સવના અહેવાલ મેળવવા ગુજરાતભરનાં જાણીતાં અખબારાના પત્રકારો, ફિલ્મ ડિવિઝનના કેમેરામેન, ફોટોગ્રાફી તેમ જ એલ ઇન્ડિયા રેડિયાના પ્રતિનિધિ બે દિવસ માટે પાલીતાણાના પ્રવાસે આવ્યા છે. *** પાલીતાણામાં આ પ્રસંગે ૩૦ હજારથી વધુ જૈના તેમ જ ૭૫૦ જેટલાં જૈન સાધુ-સાધ્વીએ વિહાર કીને દૂર દૂરથી પાલીતાણા આવ્યાં છે. (તા. ૭–૨–૭૬)
પ્રતિષ્ઠાના અહેવાલ
આજે પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે રથયાત્રાના વરઘેાડા શહેરમાં ફર્યાં હતા. પાંચ (૪) હાથી, દસ ઘેાડા, પચાસ. મેાટરો અને જૈન યુવક-યુવતીઓની સ'ગીત મ'ડળીઓ આ રથયાત્રામાં જોડાઈ હતી. દૂર દૂરથી પગયાત્રા કરીને આવેલાં લગભગ સાતસાથી આઠસા સાધુ મહારાજો તથા સાધ્વીજી મહારાજ તેમ જ શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈ તથા શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના આગેવાના જોડાયા હતા. ભારતના જુદા જુદા પ્રાન્તામાંથી આવેલાં હજારા જૈન સ્ત્રી-પુરુષાએ તેમ જ પાલીતાણાના નગરજનાએ આ વિશાલ રથયાત્રાના વરઘેાડામાં માટી સખ્યામાં ભાગ લીધા હતા. ( તા. ૭–૨–૭૬)
66
આજ મહા સુદ સાતમ ને શનિવારના દિવસ શ્રી સકલ જૈન સ'ધ માટે અલૌકિક આનંદના અવસર બન્યા હતા. જૈનાના પવિત્ર તીર્થ ધામ પાલીતાણાના શત્રુંજય ગિરિરાજ ઉપર આજે પરાઢના છ વાગ્યાથી જૈન સાધુ-સાધ્વી અને શ્રાવક-શ્રાવિકાઓએ માટી સંખ્યામાં પદયાત્રા શરૂ કરી હતી. આજે સવારે ૯ અને ૩૬ મિનિટ ૫૪ સેકન્ડના શુભ મુહૂતે જૈનાચાર્ય શ્રીમદ્ વિજયકરતુરસુરીશ્વરજી મહારાજ સાહેબ બાવન જિનાલયના મૂળનાયક શ્રી આદિનાથ ભગવાન સહિત ૫૦૪ પ્રતિમાઓની શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પુણ્યાહમ પુણ્યાહમ અને પ્રિયન્તામ પ્રિયન્તામ્ ”ના જયઘાષ વચ્ચે પ્રતિષ્ઠા કરી ત્યારે ઘટારવ, થાળીનાદ અને નગારાંવાદન અને ૩૭ યુવકાની બેન્ડપાર્ટીની સૂરાવલી વચ્ચે આનંદ-મૉંગલભર્યું. વાતાવરણ ખડું થયું હતું. શ્રી શ્રમણુસ`ઘની શાંતિ અર્થેના સૂત્રેાચ્ચાર સાથે ૭૫૦ જેટલાં જૈન સાધુ-સાધ્વીએ અને ૫૦૪ પ્રતિમાઓની પ્રતિષ્ઠાના આદેશ મેળવનાર ભાવિકાના કુટુંબીજના તથા અન્ય દશનાર્થી એએ, ગગનભેદી તાળીઓના અવાજ વચ્ચે, ૪૫૦ વર્ષ થઈ રહેલી ભગવતાની પ્રતિષ્ઠામાં ભારે ઉમગ, ઉલ્લાસ અને ઉત્સાહપૂર્વક ભાગ લઈ ધન્યતા અનુભવી હતી. (તા. ૮-૨-૭૬ )
Jain Education International
સદેશ, અમદાવાદ
તીર્થાધિરાજ શ્રી શત્રુ’જય મહાગિરિ પર તા. ૨-૨-૭૬ થી શરૂ થયેલ પ્રતિષ્ઠા
For Personal & Private Use Only
شی
www.jainelibrary.org