________________
પાટણના ઉપાશ્રયોની યાદી
ઉપાશ્રયનું નામ-સરનામું ૧ શ્રી નગીનભાઈ પૌષધશાળા (મંડપનો ઉપાશ્રય)
શ્રી પંચાસરા પાર્શ્વનાથ જૈન દેરાસર સામે ૨ ચંચળબેન છોટાલાલ પૌષધાલય
પીપળાશેરી, બી. એમ. હાઈસ્કૂલની સામે ૩ શ્રી રૂક્ષ્મણીબાઈ જૈન શ્રાવિક પૌષધાલય
પીપળાશેરી, બી. એમ. હાઈસ્કૂલની સામે ૪ વીરચંદ જેશીંગલાલ કોટાવાળા જૈન ઉપાશ્રય
બારીની પાસે, કોકાનો પાડો ૫ મોટો ઉપાશ્રય, કોકાનો પાડો ૬ વિમલગચ્છ જૈન ઉપાશ્રય, વખારનો પાડો ૭ સમરતબેન પોપટલાલ પૌષધશાળા, મહાલક્ષ્મીમાતાનો પાડો ૮ છે. મૂર્તિપૂજક જૈન ઉપાશ્રય, ખેતરવસી
૯ જે. મૂર્તિપૂજક જૈન ઉપાશ્રય, ખેતરવસી ૧૦ દિવાળીબાઈ લહેરચંદ ઉત્તમચંદ પૌષધશાળા,
કનાશાનો પાડો - ૧૧ શ્રી અજિતનાથની પોળ-સાધ્વીજીનો ઉપાશ્રય, રાજકાવાડો ૧૨ શ્રી રાજકાવાડા જૈન ઉપાશ્રય, નિશાળનો પાડો, રાજકાવાડો ૧૩ શ્રી સાગર જૈન ઉપાશ્રય, મણિયાતી પાડો, ઘીવટો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org