________________
પાટણનાં જિનાલયોના ફોટોગ્રાફ્સની યાદી
૧. શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિરનો બાહ્ય દેખાવ (પીપળાશેરી) ૨. પંચાસરા પાર્શ્વનાથના જિનાલયનો બાહ્ય દેખાવ (પીપળાશેરી) ૩. પંચાસરા પાર્શ્વનાથના જિનાલયનો બાહ્ય દેખાવ (પીપળાશેરી)
૪,૫. પંચાસરા પાર્શ્વનાથના જિનાલયનાં શિલ્પો (પીપળાશેરી)
૬. પંચાસરા પાર્શ્વનાથના જિનાલયમાં બિરાજિત આચાર્ય શ્રી શીલગુણસૂરીની મૂર્તિ (પીપળાશેરી)
૭. પંચાસરા પાર્શ્વનાથના જિનાલયમાં સં ૧૩૦૧નો લેખ ધરાવતી વનરાજ ચાવડાની મૂર્તિ (પીપળાશેરી)
૮. પંચાસરા પાર્શ્વનાથના જિનાલયના કંપાઉંડમાં આવેલા ગુરુમંદિરમાં સં ૧૪૫૨નો લેખ ધરાવતી આચાર્ય શ્રી કક્કસૂરીની મૂર્તિ (પીપળાશેરી)
૯.પંચાસરા પાર્શ્વનાથના જિનાલયમાં સં. ૧૯૬૦નો લેખ ધરાવતી આચાર્ય શ્રી હેમચંદ્રાચાર્યસૂરીની મૂર્તિ (પીપળાશેરી)
૧૦. અષ્ટાપદના જિનાલયનો બાહ્ય દેખાવ (પીપળાશેરી)
૧૧. અષ્ટાપદના જિનાલયમાં આવેલા ગુરુમંદિ૨માંની સં ૧૨૫૫નો લેખ ધરાવતી દેતિગણિ સાધ્વીજીની મૂર્તિ (પીપળાશેરી)
૧૨. કોકા પાર્શ્વનાથ-અભિનંદનસ્વામીના જિનાલયનો બાહ્ય દેખાવ (કોકાનો પાડો)
૧૩. કલિકુંડ પાર્શ્વનાથના જિનાલયનો બાહ્ય દેખાવ (ઢંઢેરવાડો)
૧૪. શીતલનાથના જિનાલયમાં બિરાજમાન પદ્માવતીદેવીની ભવ્ય ચમત્કારિક મૂર્તિ (પડીગુંદીનોપાડો)
૧૫. શામળા પાર્શ્વનાથના જિનાલયના ઝરૂખા (ઢંઢેરવાડો)
૧૬. મહાવીરસ્વામીના જિનાલયમાં કાષ્ઠનો કલાત્મક ઘુમ્મટ (ઢંઢે૨વાડો)
૧૭. મહાવીરસ્વામીના જિનાલયમાં ઘુમ્મટમાંના તીર્થંકરના કાષ્ઠશિલ્પો (ઢંઢે૨વાડો)
૧૮. મહાવીરસ્વામીના જિનાલયમાં કાષ્ઠનો કલાત્મક ઘુમ્મટ (ઢંઢેરવાડો)
૧૯. આદેશ્વરના જિનાલયનો બાહ્ય દેખાવ (ગોદડનો પાડો)
૨૦. શામળા પાર્શ્વનાથના જિનાલયના ભોંયરાનો પ્રવેશદ્વાર (શામળાજીની શેરી, ખેતરવસી)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org