________________
રાજનગરનાં જિનાલયો
૨૫૭
૧૩
૧૪T
૧૦ પ્રતિષ્ઠા કરાવનાર આચાર્યનું નામ
૧૧ પટનું નામ
૧૨ | ઉપાશ્રય] પાઠશાળા
અન્ય નોંધ
બંધાવનારનું નામ/સ્થાપના સંવત સં. ૧૮૦૦
સ્ત્રી
| નથી
સં ૧૮૦૦ નગરશેઠ ખુશાલચંદ
જીર્ણોદ્ધાર સં. ૧૯૧૫માં શેઠ લલ્લુભાઈ પાનાચંદે કરાવ્યો હતો. ત્યારબાઈ સં. ૧૯૬૩થી સં. ૨૦૦૯ દરમ્યાન ફરી એક જીર્ણોદ્ધારથયો હોવાનો સંભવ છે.
નથી | નથી
સં. ૧૯૦૫ નગરશેઠ પ્રેમાભાઈ
સુમતિનાથના દેરાસમાં શેઠ-શેઠાણીની આરસની મૂર્તિ છે. દેરાસરના રંગમંડપની કોતરણી તથા દેવકુલિકાઓમાંનાં શિલ્પો ખૂબ જ કલાત્મક છે.
સ્ફટિકની પાંચ મૂર્તિ તથા એક ગુરુમૂર્તિ છે.
નથી | નથી
સ્ત્રી |
નથી
રા-૩૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org