________________
૫૩૭
સુરતનાં જિનાલયો
ભo
ભ૧૨
ભo ભ૦ ૧૩
સુરતથી મનમોદસુ ભ જઈ રાર મુઝાર; શ્રીજિનબિંબ જોહારીયે ભ૦ તે સુણજો નરનાર, ભૂયરૂ એક અછે તિહાં ભ૦ ચૌદ દેરાસર સાર; એકસો ત્રહતાલીસ બિંબનઇ ભ૦ પ્રણમીજે બહુ વાર. સોનીના ફળીયાથકી ભ, જિનમંદિર છે એક; અઠાવન દેરાસરે ભo રાનેર તાંઈ છે. ઢાલ ત્રીજીમાંહે એ કહી ભ૦ બિંબ છએય એકત્રીસ; સાહાજી લાધો કહે સમરીયે ભ. ભાવસુ નિસદિસ
ભ
ભ૦ ૧૪
ભo
ભ૦ ૧૫
દુહા
સૂરતમાં ત્રણ ભૂયરા દેહરા દશ શ્રીકાર; દોયસય પણતીસ છે દેહરાસર મનોહાર. સરવાલે સરવે થઈ બિંબ સંખ્યા કહું તે; તીન હજાર નવસે અધિક બહોતેર પ્રણમુ તેહ. ૨
ઢાલ ચોથી
કનકકમલ પગલા હવે, એ દેશી યાત્રા સુરત શહેરની એ કીધી અધિક ઉહલ્લાસ,
ભવિજન સાંભલો એ; રાનેરતાંઈ ભાવસું એ પહોતી મનતણી આસ. દેહરે દેરાસરતણી એ જિનપ્રતિમા છે જેહ, રચના ચૈત્યપ્રવાડની એ સંધ્યાયે કહી તેહ. એકીકી ગુણતાં થકાં એ પ્રતિમા પ્યાર હજાર; સરવાલે સરવે થઈ એ સૂરત નગર મુઝાર. બિંબ પાષાણ ને ધાતુમેં રતનમય છે જેહ; વિગતેલું હવે વર્ણવું એ નરનારી સુણો તેહ. પાંચસે બિંબ પાષાણમેં એ માંહે રતનમય સાર;
એકસો એક ચોવીસવટા એ ચૌમુષ પટ ચિતધાર. - નવસે દસ પંચતીરથી એ પટ અઠ્યોતેર જાણ; | નવસે વ્યાસી પાટલી એ નવ તિહાં કમલમંડાણ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org