________________
Jain Education International
પરિશિષ્ટ-૨
શ્રી વિનયવિજયોપાધ્યાયવિરચિત
સૂર્યપૂર ચૈત્યપરિપાટી (સં. ૧૬૮૯)
પૂજીએ પૂજીએ પ્રથમ તિર્થંકરૂ એ,
ત્રિભુવન ત્રિભુવન દીપક દેવ તો;
સેવ કરૂં મન રંગસ્યું એ,
સૂરતિ સૂરતિપુર સિણગાર કે; પૂજીએ પ્રથમ તીર્થંકરૂ એ.
૩
પૂજીએ પહિલું પ્રથમ જિનવર ભુવન દિનકર જગિ જ્યો, જિન રૂપ સુંદર સુગુણ મંદિર ગાયવા ઉલટ થયો;. સવિ નીતિ દાષી મુગતિ ભાષી આપ જગ સાષી થયો, રસરંગ ચાષી દુરિત નાષી અષયસુષ સંગમ લયો. સોલમા એ સોલમા એ સાંતિજિણેસરૂ એ, સૂરતિ સૂરતિપુર સિંણગાર કે;
અચિરાકુંઅર ગુણનિલો એ,
વિશ્વસેન વિશ્વસેન રાય મલ્હાર તો; સોલમા સાંતિ જિજ્ઞેસરૂ એ.
ત્રુ
સોલમા શાંતીજિણંદ પામી કુમતિ વામી મઇં સહી. હર્વિ ભજું સ્વામી સીસ નાંમી અંતરજામી રહું ગ્રહી; મલપર કમલા સબલ છાંડી પ્રીતિ માંડી મુગતિયું, જિનરાજ કમલાવરી વિમલા પુણ્ય પ્રભુનું ઉલ્હસ્યું.
For Personal & Private Use Only
૧
www.jainelibrary.org