________________
સુરતનાં જિનાલયો
૧૭૪૬
૧૭૪૭
૧૭૫૧
૧૭૫૨
૧૭૫૩
૧૭૫૫
૧૭૫૬
૧૭૫૮
૧૭૫૯
૧૭૬૧
૧૭૬૨
૧૭૬૩
-
Jain Education International
―――
-
૫૧૫
મુખ્યશ્રાવિકા માણિકબાઈ પઠનાર્થે સાધ્વી માણિક્યશ્રી શિષ્યણી સાધ્વી પ્રેમશ્રી વચનાત્' આંચલિક જ્ઞાનસાગરના સં. ૧૭૧૯(૨૧)માં ભાવિષયે રચેલા ઇલાચીકુમાર રાસની ૧૫ પત્રની પ્રત લખી.
શ્રી રામસાગર પઠનાર્થે શ્રી પક્પિસૂત્રની પ્રત માગ સુદિ ૧૩ દિને લખાઈ. શ્રી રતિચંદ્રજી ચાતુર્માસ રહ્યા.
=
૧. ત. જયવિજય શિ જિનવિજયે આસો સુદ ૧૦ને દિને ગુણાવલી રાસ(ઢાળ-૨૭ કડી-૪૮૭)ની રચના કરી.
૨. તપા શ્રી ભાવરત્નસૂરિશિ માનરત્ને અર્જુન્નક રાસની પાંચ પત્રની પ્રત ચૈત્ર માસે લખી.
૩. શ્રી શાંતિરત્ને જેઠ સુદ ૭ને દિને કવિ જિનહર્ષકૃત હરિશ્ચંદ્રરાસની ૧૬ પત્રની પ્રત લખી.
મેઘાવીમુખ્ય સુયશોવિજયના શિષ્ય જિનવિજયે પોતાના માટે (પોતે રચેલો) વિચાર ષત્રિંશિકા સ્તવન (દંડક) સાર ટબાર્થ રચ્યો.
દીપ્તીવિજયગણિ શિ પં ધીરવિજયે આસો સુદ ૯ શુક્ર ઋષભદાસકૃત અભયકુમાર રાસ (૨૦ સં. ૧૬૮૨)ની હસ્તપ્રત ૫૦ પત્રની લખી. જ્ઞાનવિમલસૂરિ સુરતથી શ્રાવક સપરિવાર ચૈત્યયાત્રાએ નીકળ્યા તેનું વર્ણન તીર્થમાળામાં આપેલું છે. પ્રથમ સુરત શહેરના ચૈત્યો જુહારે છે. લોંકાગચ્છના તેજસિંઘે શિષ્ય કાન્હજી સાથે ચાતુર્માસ કર્યું. ત્યાં કાન્હજીએ શાંતિનાથ સ્ત ૭ કડીનું અને સુદર્શન શેઠની ૧૮ કડીની સ્વાધ્યાય રચી. ૧. જ્ઞાનવિમલસૂરિએ પ્રાકૃત ચેઇયવંદન ભાષ્યનું ગુજરાતી ભાષામાં વિવરણ
લખ્યું.
૨. શ્રી કહાનજીએ સામાયિક દોષ સજ્ઝાયની રચના કરી.
૩. જ્ઞાનવિમલસૂરિ શિ નયવિમલે ચૈત્યવંદન, દેવવંદન, પ્રત્યાખ્યાન, ભાષ્યત્રય બાલાની રચના કરી.
પં. શુભવિજયગણિ શિ. પં. રામવિજયે મહા વદ ૧૩ બુધવારે ઋષભદાસકૃત શ્રેણિકરાસની પ્રત ૬૬ પત્રની લખી.
શ્રી રાજસુંદરજી ચાતુર્માસ રહ્યા.
શ્રી જિનચંદ્રસૂરિ અકબર પ્રતિબોધ રાસમાંથી જણાય છે કે શ્રી જિનસુખસૂરિ સુરતમાં ચાતુર્માસ રહ્યા.
— ૧. ખ જિનચન્દ્રસૂરિ (૭મા)નો સુરતમાં જેઠ સુદિ ૩ને દિને સ્વર્ગવાસ થયો.
For Personal & Private Use Only
www.jainelibrary.org