________________
૪૩૬
ખંભાતનાં જિનાલયો
શ્રી સુવિધિનાથેતિ બિમ્બન્નયંતિ પંચ બિમ્બાનિતૈનેવ શ્રેષ્ઠિવરેણ સ્વ પ્રથમ સુત હરિભાઈ તભાર્યા શારદાદેવી તદાત્મજ બીપીન નિરંજન પ્રતાપ સિરીસકુમાર સહિતેન દ્વિતીય સુત નટવર ભાતૃ તભાર્યા કાન્તાદેવી તદાત્મજ નરેન્દ્ર-સુરેન્દ્ર સંયુએન સ્વધર્મ પત્ની મણિદેવી યુક્ત મોહનલાલેન તથા વખતચંદ્રાત્મજ દ્વિતીય સુતન સ્વપ્રથમસુત ચીમનભાઈ તભાયં પુષ્પાદેવી યુએન સ્વ દ્વિતીય સુત શાન્તિલાલ તક્માર્યા સવિતાદેવી તદાત્મજ ચંદ્રવદનયુતન સ્વધર્મ પત્ની ચંદ્રનદેવી સહિત વાડીલાલેન તથા વખતચંદ્રાત્મજ તૃતીય સુતન સ્વધર્મપત્ની વચલ દેવી (વર્તમાન પ્રાપ્ત ચારિત્ર પદાભિધાન સાધ્વી ચારિત્રશ્રી) સંયુક્ત ખુબચંદ્રણ સકલ કુટુંબપરિવારેણ સ્વશ્રેયોફર્થ શાસનસમ્રાટ્યુરિ ચક્રચક્રવર્તી કદમ્બગિરિ પ્રમુખાનેક તીર્થોદ્ધારક તપાગચ્છાધિપતિ ભટ્ટારકચાર્ય મહારાજા શ્રી વિજયનેમિસૂરિ પટ્ટાલંકાર પૂજ્યપાદ સમયજ્ઞ શાંતિમૂર્તિ વિજય વિજ્ઞાનસૂરિ શતત્પટ્ટધર સિદ્ધાંત મહોદધિ પ્રાકૃતવિવિશારદાચાર્ય વિજયકસૂરસૂરિણાં પન્યાસ યશોભદ્રવિજયગણિ પં. પ્રિયંકર વિજયગણિયુતાનાં વરદહસ્તે સૂરિમ– મન્નિતવાસૈ સહ પ્રતિષ્ઠાપિતાનિલ શ્રી સડધસ્ય શુભ ભવતુ /
શ્રી જિનેન્દ્ર શાસન ચિરંજીયાતુ ઇત્યલેખિ મુનિ ચંદ્રોદયન પ્રગુરુગુરુપાદ પદ્મરાજ હંસેન તુરગ રવરવ નયનાખ્ય વૈક્રમીય વર્ષે માઘવમાસ ધવલેતર પક્ષે તિથૌ વાસરે //
માંડવીની પોળ
આદેશ્વર ભગવાન (જીર્ણોદ્ધાર તથા પુનઃ પ્રતિષ્ઠાનો શિલાલેખ)
જીર્ણોદ્ધાર કૃતીયન વિભવેન સુચારુણા જિનાજ્ઞા પાલિતા તેન કલેસ કૂપારપારદા આ પ્રાચીન સ્તંભનપુર મહાતીર્થ (ખંભાત) નગરમાં માંડવી પોલમાં પ્રાચીન શ્રી આદીશ્વર પ્રભુના ચૈત્યનો જીર્ણોદ્ધાર બૃહત્તપાગચ્છાન્તર્ગત સંવિગ્ન શાખાના આદ્યાચાર્ય ન્યાયાભોનિધિ સંવિગ્ન ચૂડામણિ સિદ્ધાન્તોદધિપારગામી પંજાબ દેશોદ્ધારક સુપ્રસિદ્ધ જૈનાચાર્ય ૧૦૦૮ શ્રીમદ્ વિજયાનન્દ સૂરિ પ્રસિદ્ધ નામ શ્રી આત્મારામજી મહારાજના પટ્ટધર આચાર્ય શ્રી વિજયવલ્લભ સૂરિજીના સદુપદેશથી શાહ ભાઈચંદ કશલચંદની પેઢીવાલા શા. કાંતિલાલ વખતચંદ તથા બાલચંદ ખૂબચંદે વીર સં. ૨૪૬૩ આત્મ સં. ૪૨ વિ. સં. ૧૯૯૩ ઈ. સન ૧૯૩૭માં કરાવી શ્રાવણ સુદિ ૩ સોમવારના દિવસે આચાર્ય શ્રી વિજયવલ્લભ સૂરિજીના જ શુભ હસ્તે શ્રી આદિનાથ સ્વામી શ્રી નેમિનાથ સ્વામી શ્રી શાંતિનાથ સ્વામી આદિ સર્વશ્રી જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવી છે. આ જીર્ણોદ્ધારનું કામ ૧૯૯૩ના વૈશાખ સુદિ બીજ બુધવારને દિવસે પાયો નાંખી થોડી મુદતમાં ખંભાતના જ મિસ્ત્રી સોમપુરા મૂલચંદ ઉમેદરામે શા. રતનલાલ રણછોડદાસની પૂરેપૂરી દેખરેખમાં ઘણા ઉત્સાહથી પૂર્ણ કર્યું છે તેમજ પ્રતિષ્ઠાની શુભ ક્રિયા શ્રી આચાર્ય મહારાજની અધ્યક્ષતામાં ગામ વલાદ જિલ્લા અમદાવાદવાસી શા ફૂલચંદ ખીમચંદે આનંદપૂર્વક કરાવી છે. નવાબ સાહેબ યાવર હુસેનખાન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org