________________
ખંભાતનાં ઘરદેરાસરો સં. ૧૯૦૦માં વિદ્યમાન ઘરદેરાસરોની યાદી અથ શ્રી સ્થંભતીરથમાહે શ્રાવકને ઘેરદેહરાસર છે તેની વિગત છે – પ્રથમ માણેક (ચોક) મધ્યે દેહરાસર ૬, તેની વિગત૧. પરીખ જઇસિંઘ હરાચંદના ઉપર ૨. પરીખ ફત્તેભાઈ ખુબચંદના ઉપર ૩. પરીખ રતનચંદ દેવચંદના ઉપર ૪. પાદાવાલીયા સા રાયચંદ ગલુસાના ઉપર છે.
મારફતીયા સાહરષચંદ ખુબચંદના ઉપર ૬. પરીખ સકલચંદ હેમચંદના ઉપર
અથ લાડવાડા મધ્યે દેરાસર ૨, તેહની વીગત૭. પરીખ ઝવેરચંદ જેઠાચંદના ઉપર
ચોકસી રતનચંદ પાનાચંદના ઉપર
અથ બામણવાડા મળે ૪, તેહની વીગત૯. સા. જસવીરભાઈ લાસાના ઉપર ૧૦. સા. જેઠા સાકરચંદના ઉપર ૧૧. સાસરૂપચંદ કલ્યાણસુંદરના ઉપર સામુલચંદ ભાયાને ઉપરિ દેહરા. ૧૨. સા. અમીચંદ ગબુ વેલજીના ઉપર
અથ પતંગીની પોલ મધ્યે ૧, તેહની વિગત૧૩. સા. નેમચંદ પચંદના ઉપર
અથ પારુવાવાડા મધ્યે ૩, તેહની વીગત છે૧૪. પરીખ અમીચંદ ગલાલચંદના ઉપર ૧૫. સારૂપચંદ પુસાલચંદના ઉપર ૧૬. સા. દેવચંદ કસ્તુરચંદના ઉપર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org