________________
[ ૭૭ ] પથરાવે રે મહાવીર પ્રભુ ઘેર આવે છે જીરણશેઠળ ભાવના ભાવે રે મહાલ ઊભી શેરીયે જળ છંટકાવે, જાઈ કેતકી ફુલ બિછાવે નિજ ઘર તોરણ બંધાવે. મેવા મિઠાઈથાળ ભરાવે રે મહામારા અરિહાને દાનજ દીજે, દેતાં દેખી જે રીઝે ષ માસી રોગ હરીજે, સીઝે દાયક ભવ ત્રીજે રે મહા છે તે જિનવર સનમુખ જાવું, મુજ મંદિરીયે પધરાવું, પારણું ભલી ભાતે કરાવું, જુગતે જિનપૂજા રચાવું રે મહાનાદા પછી પ્રભુને વળાવા જઈશું, કર જોડી સામા રહીશું, નમી વંદી પાવન થઈશું, વિરતિ અતિ રંગે વરશું રે મહા બાપા દયા, દાન ક્ષમા શીલ ધરશું, ઉપદેશ સજ્જનને કરશું સત્ય જ્ઞાનદશા અનુસરશું, અનુકંપા લક્ષણ વરશું રે
મહાબાદો એમ જીરણશેઠ વદંતા, પરિણામની ધારે ચઢતા છે શ્રાવકની સીમે ઠરતા, દેવદુંદુભિનાદ સુણંતા રે મહાના કરી આયુ પૂરણ શુભ ભાવે, સુરલેક અશ્રુતે જાવે છે શાતાદની સુખ પાવે, શુભવીર વચનરસ ગાવે રે મહાપાટા | | કાવ્ય – કુતવિલંબિતવૃત્તદ્વયમ છે અગરુમૂખ્ય મનહરવસ્તુના, સ્વનિરુપાધિગુણઘવિધાયિના, પ્રભુશરીરસુગંધસુહેતુના, રચય ધૂપન-પૂજનમહંતઃ ૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org