________________
" [૨૪] । केवलझान कल्याण के सप्तम दीपकपूजा ॥
દોહા સારથધન ઘરે પારણું. પ્રથમ પ્રભુએ કીધ છે પંચ દિવ્ય પ્રગટાવીને તાસ મુક્તિસુખ દીધા છે. જગદીપક પ્રગટાવવા, તપ તપતા રહી રાણ છે તેણે દીપકની પૂજના કરતા કેવલનાણુ પરા || ઢાળ છે મહાવીર પ્રભુ ઘેર આવે–એ દેશી છે - પ્રભુ પારસનાથ સિંધાવ્યા, કાદંબરી અટવી આવ્યા છે કંડનામેસરોવર તિરે, ભર્યુપંકજનિર્મળ નીરે રે છે મનમોહન સુંદર મેળા એ ધન્ય લોક નગર ધન્ય વેળા રે | મન ૧૫ એ આંકણી કાઉસગ્ગ મુદ્રા પ્રભુ દાવે, વનહાથી તિહાં એક આવે છે જળ શુદ્ધ ભરી નવરાવે, જિન અંગે કમળ ચઢાવે રે પામનારા કલિકુંડ તીરથ તિહાં થાવ. હસ્તિ ગતિ દેવની પાવે છે. વળી કૌસુભ વન આણદે, ઘર
દ્ર વિનય ઘરી વંદે રે મન કો ત્રય દિન ફણી છત્ર ધરાવે, અહિછત્રા નગરી વસાવે છે. ચાલતા તાપસ ઘર પૂઠ નિશિ આવી વસ્યા વડ હેઠે રામન
જ થયો કમ મરી મેઘમાળી, આ વિસંગે નિહાળી છે ઉપસર્ગ કર્યા બહુ જાતિ. નિશ્ચલ દીઠી જિનછાતી રે મનવા ૫ ગગને જળ ભરી વાદળીઓ, વરસે ગાજે વિજળીઓ ! પ્રભુ નાસા ઉપર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org