SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ [૨૨] दीक्षाकल्याण के षष्ठ धूपपूजा છે દોહા , વરસીદાનને અવસરે દાન લીએ ભવ્ય તેહ છે. રોગ હરે ષટ માસને. પામે સુંદર દેહ ૧ ધૂપઘટા ધરી હાથમાં દીક્ષા અવસર જાણ છે દેવ અસંખ્ય મળ્યા તિહાં, માનું સંજમ ઠાણારા | ઢાળ-દેખે ગતિ દેવની રે—એ દેશી છે ત્રીશ વરસ ઘરમાં વસ્યારે, સુખભરવામાનંદા સંયમ રસિયા જાણીને રે. મળિયા ચોસઠ ઈંદ્ર છે નમે નિત્ય નાથજી રે, નિરખત નયના નંદ નો૦ છે લા એ આંકણી છે તીર્થોદક વર ઔષધિ રે, મેળવતા બહુ ઠાઠ ! આઠ જાતિ કળશ ભરી રે, એક સહસ ને આઠ નમોરા અશ્વસેન રાજા ધરે રે. પાછળ સુર અભિષેક છે. સુરતરૂ પેરે અલંકરે, દેવ ને ભુલે વિવેક. નમે બાવા વિશાલા નૃપશિબિકા રે બેઠા સિંહાસન નાથ છે બેઠી વડેરી દક્ષિણે રે, પટ શાટક લેઈ હાથ નમો છે! વામ દિશે અંબા ધાતરી રે, પાછળ ધરી શણગાર છત્ર ઘરે એક યવન રે, ઇશાન ફળ કરનાર નમે છે પણ અગ્નિ કેણે એક યૌવના રે. યણ મય અંબે હાથ ચલત શિબિકા ગાવતી રે. સર્વ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005590
Book TitleLaghu Puja Sangraha
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy