________________
[૧૧૭] કરાલ લે કરમાં, અડીએ કર્મ અરિભટમાં તપ૦ ૧. ખાવત પીવત મોક્ષ જે માને, તે સિરદાર બહુ જટમાં છે તપગારા એક અરિજ પ્રતિશ્રોતે તરતાં, આવે ભવસાયર તટમાં છે તપના ૩ ! કાલ અનાદિકે કર્મ સંગતિથે, જીઉ પડિયો ક્લે ખટપટમાં છે તપ૦ ૪ તાસ વિયોગ કરણ એ કરણું, જેણે નવિ ભમિયે ભવતામાં છે તપ છે ૫ છે હેાયે પુરાણા તે કર્મ નિજરે. એ સમ નહિ સાધન ઘટમાં છે. તપ૦ ૬ ! ધ્યાન તપે સવિ કર્મ જલાઈ શિવવહુ વરિયે ઝટપટમાં તપ |
- દુહે છે વિન ટળે તપ ગુણથકી, તપથી જાય વિકાર છે
પ્રશં તપ ગુણથકી, વીરે ઘને અણગાર છે ૧ | છે ઢાળ અઢારમી છે સરચા સાંઈ હે, ડંકા જોર બજાયા––એ દેશી
તપસ્યા કરતાં હો ડંકા ભેર બજાયા હો એ આંકણી ઉજમણા તપ કેરાં કરતા, શાસન સેફ ચઢાયા હે ! વીર્ય ઉલ્લાસ વધે તેણે કારણ, કર્મ નિર્જરા પાયા તપ છે ૧. અડસિદ્ધિ અણિમા લધિમાદિક, તિમ લબ્ધિ અડવાસા હે છે વિષ્ણુકુમારાદિક પરે જગમાં, પામત જયંતજગીશા છે તપ સરા ગૌતમ અષ્ટાપદાગરિ ચઢિયા, તાપસ આહાર કરાયા હે છે જે તપકર્મ નિકાચિત તપવે. ક્ષમા સહિત મુનિરાયા છે તપ ૩ + સાડા બાર વરસ જિન ઉત્તમ,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org