________________
સમાન દંપતા નવનિધાન, કરત સુરેન્દ્ર ગાન પુણ્ય કે પ્રભાવશે; કહતય જોડી હાથ, અબહુ થયે સનાથ પાઈઓ સૂમતી સાથે શાંતિનાથ કે દિદાર; ૧૬ હે કુંથુ જિર્ણોદ દયાલ મયાલ વિશાલ નયન, કૃપાલ યુગ ભવ ભીમ મહાર્ણવ પૂર અગાહ અથાગ ઉપાધિ સુધીર ઘણ; બહુ જન્મ જરા મરણ દિવિભાવ નિમિસ ઘણાદિ કલેસ ઘણો; અબતારતાર કિયા કર સાહિબ સેવક જાણ અ છે અપણો. | ૧૭ અરદેવ સુદેવ કરે નર સેવ સેવે દુઃખ દેહગ દુર કરે, ઉપદેશ ઘનાઘના નીર ભરે ભવિ માન સમાન ભૂરીતરે; સુદર્શન નામ નરેસર અંગજ ભવ્ય મને પ્રભુ પાસ વસે, તસ સંકટ શોક વિયોગ કુગ દરિદ્ર કુસંગતિ ન આવત પાસે છે ૧૮ ૫ નીલ કર પંખી નીલ-નાગવલિ પત્ર નીલત તરૂવર રાજિનીલ, નીલ નીલદ્રા ખહે, કાચકો સુગોલ નીલ ઇન્દ્રનીલ રત્ન નીલ પત્ર નીલ ચાસહે; જમુના પ્રવાહ નીલ, ભંગરાજ પંખી નીલ જેવો અશોક વૃક્ષ, નીલ નીલ રંગ હે, કહે નય તેમ નીલ રાગથે અતિવ નીલ, મલીનાથ દેવ નીલ જાકે અંગ નીલ હે; ૧૯ સુમિત્ર નીંદ તણે વરનંદ સુચન્દ્ર વદન હાવતહે, મંદર ધીર સેવે નહીર સુશામ શરીર બિરાજિત હે; કઝલવાન સુક છપમાન કરે ગુણગાન નરીંદ ઘણે; મુનિસુવ્રત સ્વામી તણે અભિધાન લહે નય માન આણંદ ઘણો; | ૨૦ | અરીહંત સરૂપ અનુપમ રૂપકે સેવક દુઃખને દુર કરે, નિજ વાણું સુધારસ મેઘ જલે ભવી માનસ માન ભૂરી ભરે; નમિનાથ કે દર્શન સાર લહી કુણુ, વિષ્ણુ મહેશ ધરે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org